Satya Tv News

Tag: gujarat

અમદાવાદના SG હાઈવે પર અકસ્માત, અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત અને 4 ઈજાગ્રસ્ત;

અમદાવાદના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર આજે વહેલી સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. એસ.જી હાઈવે પર અકસ્માત સર્જાતા રાહદારીઓના…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:આ ચાર રાશિના જાતકોને આજે વ્યવસાયમાં પ્રગતિ થશે, જાણો કઈ કઈ રાશિ છે.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યવસાયમાં ધનલાભ થાય. માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો…

સાળંગપુર મંદિર વિવાદઃ કષ્ટભંજન દેવ મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને કહ્યું કે, મારી જાણ બહાર મને ફરિયાદી બનાવ્યો;

સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો…

ત્રાલસા ખાતે બાળ વિજ્ઞાન મેળો યોજાયો

14 શાળાઓના 100 વિદ્યાર્થોઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ગ્રાસીમ કંપનીએ બાળ વિજ્ઞાન મેળા માં સહયોગ આપતા બાળ વિજ્ઞાનીઓનું મનોબળ વધ્યુ વાગરા,તા.૩ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,વિલાયત ના CSR વિભાગ અને CRC ક્લસ્ટર,ત્રાલાસા તેમજ…

સુરતમાં મહિલાનો બાળકો સાથે સામૂહિક આપઘાત, પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પગલું ભર્યું:

રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં 11 વર્ષના દીકરા અને 7 વર્ષની દીકરીને ફાંસી આપી માતા પોતે આપઘાત કર્યાની વિગતો સામે આવી છે. મૃતક મહિલાનું નામ રીટા દેવી છે…

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.…

STમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર, 6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી ST બસો દોડાવાશે;

રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે, તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે.?

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા…

મણિનગરમાં રુબ્સ સ્કૂલે શાળાના વાહનો પર લગાવ્યા QR કોડ સ્ટીકર, ઈવેન્ટ લોંચમાં ટ્રાફિક ડીસીપી સફિન હસન હતા હાજર;

ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. એટલુ જ નહીં પરંતુ હવે રાજ્યના દરેક મેટ્રો શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. જેના પગલે અમદાવાદના મણિનગર વિસ્તારમાં…

બોરસદની સબ જેલમાંથી મધરાતે, સળીયા નીચેનો લાકડાંનો ભાગ કાપી સળિયા ઊંચા કરી ચાર કેદી ફરાર .

બોરસદની સબજેલના બેરેકમાંથી ચાર કેદી ફરાર થઈ ગયા. મોડી રાત્રે બેરેકના સળીયા નીચેનો લાકડાંનો ભાગ કાપી સળિયા ઊંચા કરી ચાર કેદી ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. આ કેદીઓ બહાર…

error: