Satya Tv News

Tag: GUJRAT

આઠ વર્ષની બાળકીને અડપલાં કરતા શખ્સને માતાએ ઝડપ્યો

સાબરમતીના ડી કેબીન વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આઠ વર્ષની બાળકીને બિભત્સ અડપલાં કરી વિડિયો બનાવતા શખ્સને પોલીસે ઝડપ્યો હતો. કોર્પોરેશનની કચરાની વાનમાં ફરજ બજાવતા પિતા અને કડીયાકામ કરતી માતા ચાર બાળકોને…

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજ ભયનજક સ્થિતિમાં, પોલીસે કરાવ્યો બંધ

અમદાવાદઃ અમદાવાદમા હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજ ભયજનક સ્થિતિમાં છે. મળતી જાણકારી અનુસાર, શહેરનો ઈદગાહ બ્રિજ પણ ભયજનક સ્થિતિમાં છે. પોલીસે જાહેરનામું બહાર પાડી 15 જૂન સુધી બ્રિજને બંધ…

અમદાવાદમાં ડ્રગ્સનું મોટુ સ્કેન્ડલ, ગાંજા બાદ SOGએ દોઢ લાખના ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો

અમદાવાદમાં ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થઇ શકે છે, આજે અમદાવાદમાં SOGની ટીમે ડ્રગ્સના દોઢ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે અમદાવાદમાં ગાંજો અને ડ્રગ્સ ઘૂસાડવાના મોટા સ્કેન્ડલનો પર્દાફાશ…

સુરેન્દ્રનગર:વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણ, 15 લોકો થયા ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણની ઘટના બની હતી સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણની ઘટના બની હતી. સાંકળી ગામે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ…

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન: કારચાલકે દંપતીને હડફેટમાં લેતા પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત

અમદાવાદના શાહપુરમાં કાર ચાલકે એક્ટિવા પર સવાર પતિ-પત્નીને અડફેટે લેતા પતિનું મૃત્યુ, પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.અમદાવાદમાં વધુ એક હિટ એન રનની ઘટનાશાહપુર વિસ્તારમાં હિટ એન્ડ…

કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર મૂકાયો પ્રતિબંધ, ખરાબ હવામાનને જોતા CM ધામીએ કરી આ અપીલ

હવામાન વિભાગે ચેતવણી આપી કે, વીજળીના ચમકારા સાથે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ, કરા અને વાવાઝોડાની સંભાવનાચારધામ યાત્રા પર હવામાનનું સંકટકેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન Closeહવામાન વિભાગે 2…

સુરત:ખરીદીના બહાને 65 લાખના 1 કિલો સોનાની લૂંટ

ભટારમાં કાપડિયા હેલ્થ ક્લબ પાસેની ઘટનાલૂંટારાઓએ વેપારી પાસે રોડ પર સોનાની ડિલિવરી મંગાવી2000ની નોટનો ખેલ વકી3 આરોપી વડોદરા હાઇવેથી કાર સાથે ઝડપાયામુદામાલ કર્યો કબ્જે શહેરના ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે…

આકસ્મિક ફાયદાની શક્યતા, વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે, આ રાશિના જાતકોનો ગુરુવાર કામ કાઢનારો રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ)આ રાશિના…

વાપીમાં રિક્ષા ચાલક યુવતિ સાથે શખ્સની અશ્લીલ હરકત

વાપીનાં ગીતાનગર વિસ્તારમાં યુવતી સાથે અશ્લીલ હરકત સામે આવી છે. જેમાં મહિલા રીક્ષા ચાલક સામે વિધર્મી યુવકે અશ્લીલ હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.…

‘Pushpa-2’ના કલાકારોથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 2 આર્ટિસ્ટ્સ થયા ઇજાગ્રસ્ત

ફિલ્મ ‘પુષ્પા 2’ની કોઈ ને કોઈ અપડેટ આવતી રહે છે. હાલમાં જ ફિલ્મ ‘પુષ્પા 2’ બાબતે એક સમાચાર સામે આવ્યા છે. બે કલાકાર ઘાયલ થઈ ગયા છે. અલ્લુ અર્જૂન અને…

error: