દરિયાની ખાડીમાં ન્હાવા ગયેલા 4 યુવાનો તણાતા જીવની પરવાહ કર્યા વિના MLAએ લગાવી ડૂબકી, 3નો બચાવ, એકની શોધખોળ
અમરેલી-રાજુલાના પટવા ગામની ખાડીમાં ડૂબેલા 4 યુવકોને બચાવવા ધારાસભ્ય સોલંકીએ ડૂબકી લગાવી હતી. હીરા સોલંકી દરિયામાં યુવકની શોધખોળ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અમરેલી-રાજુલાના પટવા ગામની ખાડીમાં 4 યુવાનો…