Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર નોબલ માર્કેટમાં સવારે ભંગારના ગોડાઉનમાં આગ, ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા

અંકલેશ્વરના નોબલ માર્કેટ નજીક ગોડાઉનમાં રહેલા કચરા સહિત પ્લાસ્ટિકના જથ્થામાં આજે સવારે ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી.આગની જાણ થતાં જ ડી.પી.એમ.સી ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી આવી આગ…

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નજીક 1.30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપ્યો; આરોપીઓની અટકાયત કરી પાનોલી પોલીસને સોંપ્યા

ભરૂચ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વરના પાનોલીના બાકરોલ બ્રિજ નજીક રૂ. 1.30 લાખ ઉપરાંતના શંકાસ્પદ કોપર વાયર સાથે 2 આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે 325 કિલો કોપર વાયરનો જથ્થો ઝડપી કાયદેસરની…

અંકલેશ્વર દ્વારા મહારાષ્ટ્રીયન ક્રિકેટ લીગની ફાઈનલ મેચનું આયોજન કરાયું

અંકલેશ્વર દ્વારા મહારાષ્ટ્રીયન ક્રિકેટ લીગની ફાઈનલ મેચનું આયોજન કરાયું મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા ક્રિકેટ લીગનું ભવ્ય આયોજન સીઝન-૨માં મહારાષ્ટ્રીયન ક્રિકેટ લીગની ફાઈનલ મેચમાં મુરલીધર ઇલેવનનો ભવ્ય વિજય એસ.કે. ઈલેવને…

ભરૂચમાં સિવિલ હોસ્પિટલ કોરોનાને માત આપવા તૈયાર

ભરૂચમાં સિવિલ હોસ્પિટલ કોરોનાને માત આપવા બન્યું સજ્જ 40 બેડ ઓક્સિજન સાથેના અને 10 વેન્ટિલેટરની સુવિધા સાથે તૈયાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોરોના વિભાગ કરાયો શરૂ 150 બેડ સુધીની સગવડ…

કોસંબા:10 વર્ષની બાળકીનું મોઢું દબાવીને ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

મોટા બોરસરા ગામે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ શિવ ઇન્ડસ્ટ્રીઝની પાછળની ખુલ્લી જગ્યામાં કડિયા કામની મજૂરી સાથે સંકળાયેલા મજૂરોનો પડાવ આવેલો છે. આ પડાવમાં રહેતા એક મધ્યપ્રદેશના પરિવારમાં પાંચ દિવસ પહેલા નાનાભાઈની…

હાંસોટ-અંકલેશ્વર:કુડાદરા ખાતે આયોજીત ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમએ ભાગ લીધો, વિજેતા સંજાલી ઇલેવનને ટ્રોફી અને 80 હજાર રોકડ પુરસ્કાર અપાયો

હાંસોટના કુડાદરા ખાતે ભુવનેશ્વરી ગ્રુપ અંકલેશ્વર અને કુડાદરા ક્રિકેટ ક્લબ દ્વારા હાંસોટ-અંકલેશ્વર પ્રિમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં…

સુરત: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

રાજ્યભરમાં રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ ગઇ હતી. ત્યારે સુરતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પુણા ગામની યુવતી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા સુરત ગઇ હતી.…

સુરતમાં બાઇક પર જતા યુવાન અને રાધનપુરમાં બસ ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે. સુરતમાં માત્ર 27 વર્ષના શનિ કાલે નામનો યુવાન મિત્રો સાથે જમીને ઘરે આવતો હતો. તે દરમિયાન ચાલુ બાઇક પર જ તેને…

મહાઠગ કિરણ પટેલે અદાણીના કોન્ટ્રાક્ટના નામે પચાવ્યો જગદીશપુરમ્ બંગલો, ગર્લફ્રેન્ડને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

ક્રાઈમ બ્રાન્ચની આકરી પૂછપરછમાં કિરણ પટેલ પોપટની જેમ બોલવા લાગ્યો. અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછમાં મહાઠગને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે જમ્મુ-કાશ્મીરમાંથી કસ્ટડી…

11 દિવસ પછી વર્ષનું પહેલું સૂર્યગ્રહણ:12 રાશિમાંથી કઈ રાશિને સૂર્યદેવ ફાયદો અપાવશે? કઈ રાશિના જાતકો ભોગવશે ગ્રહણ નકારાત્મક અસર?

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં લાગી રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થતું હોય છે. પંચાંગ પ્રમાણે, આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર…

error: