ભરૂચમાં પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતીમાં તેની પરીક્ષા આવતીકાલે યોજાશે
ભરૂચમાં પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે આવતીકાલે પોલીસ વિભાગ દ્વાર સુરક્ષા વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા પરીક્ષામાં કુલ 380 બ્લોકમાં 11,400 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે ભરૂચ જિલ્લાના વિવિધ સેન્ટરો…