ઝઘડિયા ગોકુલ નગર ખાતે ભાડાના મકાનમાં રહેતા માલિકના ઘરે ચોરોએ હાથફેરો કર્યો,રુ.સાત લાખનો મુદ્દામાલ ચોરાયો
ઝઘડિયા નગરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા,રુ.સાત લાખનો મુદ્દામાલ ચોરાયો ઘર માલિક રાજસ્થાન વતનમાં ગયા હતા ત્યારે તસ્કરો હાથફેરો કરી ગયા રુ.સાત લાખનો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા અજાણ્યા ચોર વિરુધ્ધ ફરિયાદ…