આજે 14 ઓક્ટોબરે ICC વર્લ્ડ કપ 2023ની 12મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા અમદાવાદ પહોંચી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચી છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી સઘન…