અંકલેશ્વર: જૂના કાંસિયાથી વિદેશી દારૂનું કટિંગ કરતા બે ઈસમોની ધરપકડ,અન્ય 1 ફરાર
જૂના કાંસિયાથી માંડવા પાસે દારૂનું કટિંગવિદેશી દારૂની 105 નંગ બોટલ કરી કબ્જે3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાડહેલી ગામના બે ઈસમોની ધરપકડઅન્ય એક ઈસમ ફરાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જૂના કાંસિયાથી…