Satya Tv News

Tag: GUJRAT

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ 50 હજારન લાંચ લેતા ACBનાં હાથે રંગેહાથ ઝડપાયો

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકર પટેલ 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પ્રોહિબીશન કેસમાં નામ નહિં ખોલવા લાંચ માંગી હતી. ACBએ છટકુ ગોઠવી દીધું હતું…

રાજપીપલા:નર્મદાના ચોપડવાવ,કાકડીઆંબા ડેમને હાઈ એલર્ટ મોર્ડ પર મુકાયા

સરાદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારોડેમ સીઝનમાં પ્રથમવાર 135 મીટરને પારચોપડવાવ,કાકડીઆંબા ડેમ હાઈ એલર્ટસાગબારા તાલુકાનો કાકડીઆંબા ડેમ ૯૦% ભરાયો10 ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયાડેમમાં પાણીની આવક 75,073 ક્યુસેક…

ડભોઇ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

સરકારના આદેશ અનુસાર એસટી નિગમ વહીવટ તરફથી 2 ઓક્ટોબર ગાધી જયંતિ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમમાં યોજવા ના ભાગરૂપે આજે ડભોઇ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.અને કામગીરીની વિભાગીય…

શિનોર તાલુકાના મુસ્લિમ પરિવારની યુવતીના નામે ફેક આઈ.ડી.બનાવી પોસ્ટ વાયલર કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

શિનોર તાલુકાના એક ગામના મુસ્લિમ પરિવારને ફસાવવા યુવતીના નામે ફેક આઈ.ડી.બનાવી ધાર્મિક લાગણી દુભાય તેવું લખાણ કરી પોસ્ટ વાયલર કરનાર આરોપી મુસ્લિમ યુવાનની શિનોર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ…

આવનાર 7 દિવસ તમારા કેવા રહેશે? આર્થિક સ્થિતિ થશે ડામાડોળ, પરિવારમાં બબાલનું ઘર, આ રાશિના જાતકો એક સપ્તાહ સાચવીને ચાલે

મેષઆજે તમારી નાણાકીય પરિસ્થિતિનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો. બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા ખર્ચને પ્રાથમિકતા આપો. વૃષભતમારો સ્વભાવ લાભદાયી સાબિત થશે કારણ કે તમને આકર્ષક તકો મળશે. તેમજ તમારા…

ટ્રાઈબલ થી શહેર સુધી-બુધવારે નેત્રંગ થી “આદિવાસી અધિકાર યાત્રા” યોજાશે,જન મેદની ઉમટવાના એધાંણ

આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પરનું રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે,જ્યાં I, N, D, I, A ગઠબંધન માં ટિકિટ માટે હમણાં થી જ ખેંચતાણ જામી…

સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી

સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસે ઘટના સ્થળેથી જઈને બિન વારસી હાલતમાં રહેલો ૯ કિલો અને ૪૦ ગ્રામ ચરસનો જત્થો જપ્ત…

ડભોઇ તાલુકાના ખાંડીયા કુવા ગામ પાસે ૧૫ ફૂટ મોટું ગાબડું પડ્યું, કેનાલની મરા મત કરાવે તેવી ખેડૂતોની માંગ

ડભોઇ તાલુકા વિસ્તારના ખાંડીયા કુવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માં આશરે ૧૫ ફૂટ મોટું ગાબડું પડતાં ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું, ત્યારે નર્મદા કેનાલ વિભાગ તંત્ર દ્વારા…

તિલકવાડા: પ્રોહીબ્યુશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ભચાવ ખાતેથી ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ

પ્રોહીબ્યુશનના ગુનાનો વોન્ટેડ આરોપીની ધરપકડભચાવ ખાતેથી ઝડપી પાડતી-સુરત રેલવે પોલીસરેલવે પોલીસ મથકે લાવીકાર્યવાહી હાથ ધરીકુલ 47.270 નો મુદ્દામાલ કર્યો કબજે પોલીસ અધિક્ષક સરોજ કુમારી પશ્ચિમ રેલવે વડોદરાનાઓના માર્ગદર્શન તથા સુરત…

અંકલેશ્વર : જોય હોસ્પિટલમાં જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું

અંકલેશ્વરની જોય હોસ્પિટલમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાય જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન હોસ્પિટલ સ્ટાફ અને તબીબીઓ રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેરના મહાવીર ટ્રનિંગ…

error: