Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ :નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનની મોતની છલાંગ, નાવિકોએ દેવદૂત બની બચાવ્યો

નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે મારી મોતની છલાંગ પરિવારજનો નર્મદા કિનારે દોડી આવ્યા માછીમારો યુવાન માટે બન્યા દેવદૂત ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી હતી.…

નર્મદા : ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર બહાર પડાયું

નર્મદા ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર બે વર્ષની અવધિ માટે બહાર પડાયું ટેન્ડર ડિઝાઇન,સપ્લાય,ઈન્સ્ટોલેશન,ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે બીડ મંગાવાઈ ડેમ લાઇટિંગના નવા કોન્ટ્રાકટ માટે SSNNL એ…

અંકલેશ્વર : નોબલ માર્કેટમાંથી ચોરી થયેલ બાઇકનો બાઇકચોર ઝડપાયો

અંકલેશ્વર નોબલ માર્કેટમાં ચોરી થયેલ બાઈકનો મામલોચોરી કરનાર બાઈક ચોર વડોદરાથી ઝડપાયોGIDC પોલીસે બાઇક ચોરની કરી અટકાયતપોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલ રીગલ રેસિડેન્સીમાંથી…

અંકલેશ્વર: ભડકોદ્રા ગામેથી કિશોર ગુમ થતા નોંધાય અપહરણની ફરિયાદ

અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી ગમ થયો કિશોર પરિવારે નોંધાવી અપહરની ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ભડકોદ્રા ગામની એક સોસાયટીમાં રહેતી કિશોરી ગુમ થતા પરિવાજનોએ તેના અપહરણ અંગે…

અંકલેશ્વર : કેમિકલ વેસ્ટ બેગ ભરેલ ટ્રક SOGના હાથે ઝડપાયું,પોલીસની કાર્યવાહીથી કેમિકલ માફિયાઓમાં ફફડાટ

અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસેથી કેમિકલ વેસ્ટ ઝડપાયુંSOG પોલીસે 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોશંકાસ્પદ કેમિકલ વેસ્ટ બેગ ભરેલી ટ્રક ઝડપાઇઅંકલેશ્વર GPCBએ નમૂના લઇ તપાસ શરૂ અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસેથી ભરૂચ SOG…

અંકલેશ્વર:મનસુખ વસાવાએ ફરી ભાજપના જ ધારાસભ્યો સામે કાઢ્યો બળાપો

BJPનો આંતરીક વિખવાદ સામે આવ્યોBJPની જૂથબંધી પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચીવોકઆઉટ બાદ મીડિયા સામે કર્યો ખુલાસોમનસુખએ BJPના જ 4 મોટા માથાના નામ આપ્યા ભારતીય જનતા પાર્ટીમાં આંતરીક વિખવાદ સામે આવ્યો છે.…

અંકલેશ્વર :સજોદ ગામે મોબાઈલ વોટસઅપ એપમાં આંક ફરકનો જુગાર રમતા બે ઝડપાયા, જુવો વધુ

અંક્લેશ્વરના સજોદ ગામેથી ઝડપાયો જુગારધામશ્રાવણીયો જુગાર રમતા બે ઝડપાયાપોલીસે 66 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત અંકલેશ્વરના સજોદ ગામેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંક ફરકનો જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી…

અંકલેશ્વર: JCI દ્વારા જેસી વીકની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

અંકલેશ્વર JCI દ્વારા જેસી વીકની ઉજવણીસ્પર્ધામાં 30 શાળાના બાળકોએ લીધો ભાગવિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું અંકલેશ્વર JCI દ્વારા જેસી વીકની ઉજવણી અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં 30 શાળાના બાળકોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર…

શ્રીલંકાના કોલંબોમાં હાલમાં ભારે વરસાદ પડતાં મેચ અટકાણી છે.ભારતનો સ્કોર 147/2

એશિયા કપની સુપર ફોરમાં ભારત સામે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4ની મેચ શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં શરુ થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર…

જ્ઞાન સહાયક યોજનાને લઈ ઉભો થયો વિરોધ,જ્ઞાન સહાયકમાં જેમને જોડાવુ હોઈ તે જોડાઈ શકે – કુબેર ડિંડોર

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને પૂર્ણ કરવા માટે 11 મહિનાનાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતું જ્ઞાન સહાયક…

error: