Skip to main content

Satya Tv News

Tag: GUJRAT

વાલિયા:વાલિયા માર્ગ પરના ઝાડી ઝાંખરાઓને દૂર કરવાની સરાહનીય કામગીરી હાથ ધરી

અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટેની કામગીરીઝાડી ઝાંખરાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરીપોલીસ,GRDના જવાનોએ ઝાડી ઝાખરા દૂર કર્યારાહદારીઓએ પોલીસની કામગીરીના કર્યા વખાણ વાલિયા પોલીસ મથકના પી.આઈ. કે.એમ.વાઘેલાએ વાડી-વાલિયા માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ…

ગુજરાત સરકારે રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી

રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે. તેમજ રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. રાજ્યમાં રખડતા ઢોરને…

ભરૂચ અને વાગરા એસ ટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન

ભરૂચ અને વાગરા એસ ટી ડેપોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.ડેપો મેનેજરે સ્વચ્છતા ને વેગ આપવા હાજર રહ્યા હતા.જ્યારે મુસાફરો ડેપોમાં જયાં ત્યાં ગંદકી ન કરે એ માટે…

સુરત:કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩ ગ્રાન્ડ લેન્ડિંગ કાર્યક્રમ યોજાયો

વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગચંદ્રયાન ૩ ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજાયાઈસરો દ્વારા ચંદ્રયાન ૩ લોન્ચ કરાયુંચંદ્રયાન ૩ નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશેશાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ…

જંબુસર:સારોદ પી આઇ કંપનીમાં કેમિકલ લીકેજ થતા અફરા તફરીનો માહોલ..

https://youtu.be/UjfmS5dbJSg સારોદ પાસેની PI કંપનીમાં કેમિકલ થયું લીકેજઆકાશમાં કેમિકલના ગોટેગોટા જોવા મળ્યાકંપની કામદારોમાં અફ્રાતફરીનો માહોલ સર્જાયોઆંખો બળવી શ્વાસમાં તકલીફ થવાની સમસ્યા જંબુસર તાલુકાના સારોદ પાસે આવેલ પી.આઈ કંપનીમાં અચાનક કેમિકલ…

સાયખાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની શ્યામ ટાયર કંપની ના કોન્ટ્રાકટ કર્મીઓ નો રોજગારી મુદ્દે હોબાળો

સ્થાનિકો ને બેરોજગાર રાખી બહાર ના કામદારો ને ઘી કેળા કરાવાય છે ના કામદારો ના આક્ષેપો વાગરા ના સાયખાં ઇન્ડસ્ટ્રીઝ માં આવેલ એક કંપની એ કોન્ટ્રાકટ ના કામદારોને છુટા કરી…

સુરતમાં 27 વર્ષીય યુવકનું બે દિવસ તાવ આવ્યા બાદ મોત,અત્યાર સુધીમાં લગભગ 34 કેટલા લોકોના પાણીજન્ય રોગચાળાથી મોત

સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બિમારીથી પીડાતો હતો,…

સુરત:ઉટીયાદરા ગામની સીમમાં ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ભરૂચ જિ.ની બોર્ડર પર ખેડૂતો આકરા પાણીબુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યોવળતર ન મળતા ખેડૂતોએ કર્યો કોર્ટમાં કેસખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચિમ્મકી ઉચ્ચારી સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ…

તિલકવાડા નગરમાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા

તિલકવાડામાં શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારશિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યાભજન કીર્તન,સંતવાણી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોવિવિધ શિવાલયોમાં સુશોભન,શણગાર કરાયાશિવાલયો જય જય ભોલેનાથના અવાજથી ગુંજી ઉઠ્યા તિલકવાડા નગરમાં આવેલા પ્રાચીન…

જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો.

બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો17 માં હોમાત્મક લઘુરુદ્રનું આયોજનજાંબુ બ્રાહ્મણની વાડી ખાતે કરાયુંનવયુગલોએ યજ્ઞ પૂજા વિધિનો લીધો લાભયજ્ઞમાં અગ્રણી સહિત ભાઈ બહેનો રહ્યા હાજર જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ…

error: