Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ: ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનો આજે 79 માં જન્મદિવસ

ભારતના સ્વ.રાજીવ ગાંધીનો 79 માં જન્મદિવસકોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈભારતને એક અલગ ઓળખ આપવા આપ્યું બલિદાન ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વ. રાજીવ ગાંધીના આજે 79 માં જન્મદિવસની ઉજવણીના…

ભરુચની હોટલ જીંજર ખાતે તબીબી સેમિનાર યોજાયો

હોટલ જીંજર ખાતે તબીબી સેમિનારસ્ટ્રોકોલોજીસ્ટ પ્રોગ્રામ અંગેનો સેમિનારમેરેન્ગો CIMS હોસ્પિટલ દ્વારા યોજાયોસ્ટ્રોક થ્રોમ્બોલિસિસ અંગે આપ્યું માર્ગદર્શનસેમિનારમાં ડો.સહીત સભ્યો રહ્યા ઉપસ્થિત ભરુચ-અંકલેશ્વર તબીબી સંગઠન અને મેરેન્ગો CIMS હોસ્પિટલ દ્વારા હોટલ જીંજર…

ભરૂચના ભોલાવ ઉધોગ નગરમાં આવેલ જેબસન્સ ફુડ પ્રા.લી.માં આગ ફાટી નીકળી

જેબસન્સ ફુડ પ્રા.લી.માં આગ ફાટી નીકળીફાયરફાઈટરોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં મેળવીકંપનીમાં મશીનરીથી લઇ અન્ય વસ્તુઓને થયું નુક્સાન ભરૂચના ભોલાવ ઉધોગ નગરમાં આવેલ જેબસન્સ ફુડ પ્રા લી માં ગત રોજ…

ભરૂચ:શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રાવણમાસમાં ગૌપૂજા તેમજ પવિત્ર ઓદુમ્બરવૃક્ષની પૂજા કરાઈ

શ્રી પરશુરામ સંગઠન દ્વારા વૃક્ષની પૂજા કરાઈશ્રાવણમાસમાં ગૌપૂજા,પવિત્ર ઓદુમ્બરવૃક્ષની પૂજાસફળતાના નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશશ્રી પરશુરામ સંગઠનના પ્રમુખની સર્વાનુમતે વરણી ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન તેની સફળતાના નવ…

અંકલેશ્વર:દીવી ગામમાં રહેતા બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

દીવી ગામમાં રહેતા બુટલેગરની ધરપકડદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોવિદેશી દારૂની 32 નંગ બોટલ મળી આવીબુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવી ગામમાંથી વિદેશી…

અંકલેશ્વર: કોસમડી ગામની સફેદ કોલોનીમાં પાર્ક કરેલ રિક્ષાની ચોરી કરી વાહન ચોરો ફરાર

કોસમડી ગામની કોલોનીમાંથી રિક્ષાની ચોરીનો મામલોપોતાના ઘરની સામે પાર્ક કરી રિક્ષાની ચોરીચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ2.40 લાખની રિક્ષાની ચોરી કરી ફરારCCTV ફૂટેજ મેળવી ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી…

અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયો

યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયોGIDCમાં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યોજાયોયુવા મિત્ર મંડળ સહિતના સભ્યો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યુવા મિત્ર મંડળ…

રાજપીપલા:ભારતમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપના કરશે : કેન્દ્રિય મંત્રીસર્બાનંદ સોનોવાલ

નર્મદા જિ.ના એકતાનગર ખાતે કાઉન્સિલની બેઠકભારતમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપનાદેશની બંદર ક્ષમતા 2,600 થી 10,000 MTPAથી વધુરૂ.10 લાખ કરોડથી વધુના રોકાણની તકો ઉભી કરાશે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 19મી…

અંકલેશ્વર:પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરાયું

પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટનચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટનPI,PSI, આમંત્રિતો,પોલીસ જવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.…

સુરતના કડોદરા મેળામાં યુવતીઓને બિભસ્ત ઇશારા કરતા વિધર્મીને મેથીપાક ચખાડાયો

કડોદરાના મેળામાં અજિબો ગરીબ કિસ્સો સામે આવ્યોસુરતમાં યુવતીઓ ગુસ્સે થઈ યુવાન પર તૂટી પડીબિભસ્ત ઇશારા કરતા વિધર્મીને ચખાડાયો મેથીપાકયુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી સુરત શહેરના એક યુવાન…

error: