Satya Tv News

Tag: GUJRAT

વડોદરામાં સૌપ્રથમવાર દેશની અનોખી ઈલેક્ટ્રીક સ્કૂટર, ઓટો સાથે તિરંગા રેલી નીકળી

વડોદરામાં ઉત્પાદન એકમ ધરાવતી અને વાહન ચાલકોના વિશ્વાસ સાથે ઉત્કૃષ્ટ સેવા આપતી મરક્યુરી ઇવી ટેક લિમિટેડ દ્વારા દેશના 77માં સ્વાતંત્ર દિનને ધ્યાનમાં રાખીને સૌપ્રથમવાર એક અનોખી અને અદભુત ઈલેક્ટ્રીક સ્કૂટર…

ભરૂચ જિલ્લાના જંબુસરમાં દેશનું પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક બનાવવા માટે સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

જંબુસરના બલ્ક ડ્રગ્સ પાર્કમાં બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ400 કંપનીઓ દ્વારા રૂ.8000 કરોડનું રોકાણની ધારણાંમે મહિનામાં જ 2200 એકરનું સીમાંકન કરી DPR તૈયારAPI મુદ્દે ચીન પર નિર્ભર ભારત આત્મનિર્ભર બનશે ભરૂચ…

તિલકવાડા રાધાબા ભવન ખાતે મહાનુભવોની ઉપસ્થિતિમાં માટીને નમન વિરો ને વંદન થીમ સાથે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં મુખ્ય 05 થીમ આધારિત “મારી માટી- મારો દેશ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે તિલકવાડા રાધાબા ભવન ખાતે મહાનુભવોની પ્રેરક…

અક્ષય કુમારે ગાયું ગદર-2નું ગીત, લખ્યું ‘ઓહ માય ગદર’, વીડિયો સોશિયલ મીડિયા કર્યો શેર

અક્ષય કુમાર હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ OMG 2 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે . સની દેઓલ અભિનીત ગદર 2 જેવી મોટી ફિલ્મો સાથે ટક્કર હોવા છતાં ફિલ્મ…

ટામેટા હવે ટૂંક સમયમાં 30 રૂપિયે કિલો મળતા થઈ જશે

દેશભરમાં ટામેટાના ગ્રાહકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી હવે ટામેટાની આવક શરુ થવા પર સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં હાલની કિંમતોમાં ઘટાડો થવાની આશા…

વાલિયા: કરસાડ ગામના પાણીની ટાંકી પાસેના પતરાનો શેડ મામલાનો ખુલાસો

પાણીની ટાંકી પાસેના પતરાનો શેડનો મામલોજિ.પં.દબાણ શાખા પાસે હોવાનું કર્યો ખુલાસોજિ.પં.દબાણ શાખા દ્વારા ગ્રા.પં.ને આદેશ કરાશેગ્રામ પંચાયત કાર્યવાહી કરવાની આપી ખાતરી વાલિયા તાલુકાના કરસાડ ગામના પાણીની ટાંકી પાસેના પતરાનો શેડ…

શિનોર: શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર માંગણીઓને લઈ શાળાના કર્મચારીઓએ વિરોધ નોંધ્યો

શાળાના કર્મચારીઓએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધ્યોમાંગણીઓને લઈને શરૂ કરેલા આંદોલનની રણનીતિ નક્કી6 તબક્કાના વિરોધ પ્રદર્શન અંતર્ગત બ્લેક સપ્તાહ માણ્યોપોતાની ફરજ નિભાવીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો શિનોર તાલુકાની માધ્યમિક અને…

ભરૂચ જૂની મામલદાર કચેરી સામેના નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 18 નો કેટલો ભાગ ધરાશય

નર્મદા એપાર્ટમેન્ટનો બ્લોકનો કેટલો ભાગ ધરાશયકાટમાળમાં દબાઈ જતા એકનું મોત એક ઇજાગ્રસ્તન.પા.ફાયર ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કઢાયાકાટમાળ નીચે દબાયેલને હોસ્પિટલ ખાતે ખસેડાયા ભરૂચના જર્જરિત બનેલ નર્મદા એપાર્ટમેન્ટના એક બ્લોકનો…

જંબુસર ટંકારી ભાગોળ પાસે કારમાં આગભુકી ઉઠી,સદ નસીબે કોઈ જાનહાની નહીં

ટંકારી ભાગોળ પાસે કારમાં લાગી આગકારમાં સવાર 3 વ્યક્તિઓ બહાર નીકળી ગયાઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચીસદ નસીબે કોઈ જાનહાની ન થઈ જંબુસર તાલુકાના ઝામડી ગામના માજી સરપંચ અને…

ભરૂચ:ભોલાવ ગામે કરોડના ખર્ચે નિર્માણ પામનાર 3 સી.સી. રોડનું લોકાર્પણ

ભોલાવ ગામે 3 સી.સી.રોડનું લોકાર્પણ કરાયુંધારાસભ્યના હસ્તે યોજાયું ખાતમુહૂર્ત,લોકાર્પણજરૂરિયાત સંતોષાતા લોકોમાં આનંદ છવાયો₹35 લાખના ખર્ચે ડ્રેનેજ યોજના થશે સાકાર ભરૂચના ભોલાવ ગામે ધારાસભ્યના હસ્તે રૂપિયા એક કરોડના ખર્ચે મંજુર થયેલા…

error: