Satya Tv News

Tag: JAMBUSAR

ભરૂચ:જબુંસર બાયપાસ પાસે આવેલ આશાંયે પ્લે સ્કૂલમાં ભરૂચ એસપી લીના પાટીલે મુલાકાત લીધી

આશાંયે પ્લે સ્કૂલમાં ભરૂચ SP લીના પાટીલે મુલાકાત લીધીSP સાથે તસ્વીરો પડાવવાની તક બાળકોએ ઝડપી લીધીસરળતાથી બાળકોએ એસ.પી સાથે વાર્તાલાપ પણ કર્યો ભરૂચના જબુંસર બાયપાસ પાસે આવેલ આશાંયે પ્લે સ્કૂલમાં…

જંબુસર : ઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી કેમિકલ ખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ

ઔધોગિક કચરાના નિકાલ અર્થે આવતા વાહનો માર્ગ બંધ થવાથી કરાયા હોટલો પર પાર્કઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી પ્રદુષિત પાણી ઢોળાતા ભરાયા ખેતરોમાંખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ જંબુસર તાલુકાનું મગણાદગામે આવતી…

જંબુસર : કોંગી નેતાએ રાષ્ટ્રપતિને અપમાનિત બીજેપી દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

દેશના ૧૫માં રાષ્ટ્રપતિનું કોંગી નેતા દ્વારા કરાયું અપમાનજંબુસર તાલુકા ભાજપ દ્વારા સખત વિરોધ કરાયોવિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર અપાયું દેશના ૧૫માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નિ તરીકે…

જંબુસર નગરપાલિકા જનતાને આવશ્યક સેવાઓ પૂરી પાડવા નિષ્ફળ વહીવટને લઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

જંબુસર નગરપાલિકા જનતાને આવશ્યક સેવાઓ પૂરી પાડવા નિષ્ફળપાલિકાના નિષ્ફળ વહીવટને લઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુંસાફ સફાઈ ન થવાને કારણે અલગ અલગ વિસ્તારોમાં કચરાના ઢગ જંબુસર નગરપાલિકા જનતાને આવશ્યક સેવાઓ પૂરી…

જંબુસર : ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાને ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવી

એચ એસ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પેમ્પલેટ વિતરણ કરાયુંસીટ બેલ્ટ હેલ્મેટનો ઉપયોગ સહિત ટ્રાફિકના નિયમોની જાણકારી આપી જંબુસર શહેર ટ્રાફિકમાં ફરજ બજાવતા વિજયસિંહ ચૌહાણે એચ એસ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે…

જંબુસર:ગણેશ પ્રોવિઝન સ્ટોર પર મહિલાઓને આગચંપીની કોશિષનો મામલો, 21 આરોપીની ધરપકડ બાદ 5 દી,ના રિમાન્ડ મંજુર

જંબુસર ગણેશ પ્રોવિઝન સ્ટોરના માલિક અને વૃદ્ધા સળગાવવાની કોશિષનો મામલો દુકાનદાર સાથે સિગરેટના પૈસા બાબતે માથાકૂટનો મામલે બની હતી ઘટના ભરૂચ પોલીસે 21 આરોપીઓની ગણતરીના કલાકોમાં કરી ધરપકડ જંબુસરના 21…

જંબુસરના કારેલી ગામે મોબાઇલમાં આઇપીએલનો સટ્ટો રમતાં 5 ઝડપાયાં

જંબુસરના કારેલી ગામે મોબાઇલમાં આઇપીએલનો સટ્ટો રમતાં 5 ઝડપાયાંમુખ્ય સૂત્રધારો સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવી રમાડતા હતા સટ્ટોવેડચ ​​​​​​​પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી જંબુસરના કારેલી ગામે…

જંબુસર : ન.પા.પાણી સમયસર નહીં છોડાતાં રહીશો હેરાન પરેશાન :મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી

જંબુસર ન.પા.પાણી સમયસર નહીં છોડાતાં રહીશો હેરાન પરેશાનબંટી ફળિયામાં સમયસર પાણી નહીં મળતા રહીશો પરેશાનપાણી મુદ્દે રહીશોએ ભડાશ ઠાલવીછેલ્લા પંદર દિવસથી બોરના પાણીનો સમય નથી નક્કીમહિલાઓએ પાણી માટે રાહ જોવી…

જંબુસર : પ્રેમી પંખીડાંએ કર્યો અગમ્ય કારણોસર આપઘાત,ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

જંબુસર પ્રેમી પંખીડાંએ કર્યો અગમ્ય કારણોસર આપઘાત ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન બનાવ સંદર્ભે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો જંબુસર તાલુકાના કાવી પોલીસ મથક વિસ્તારના એક ગામમાં પ્રેમસંબંધમાં અગમ્ય…

જંબુસર:વડોદરાથી ભોદર જતાં ટેમ્પો દેવકુઈ ફાટક પાસે પલ્ટી મારતા એકવીસને ઇજા એકનું મરણ

જંબુસર પાદરા રોડ પર દેવકુઇ ફાટક પાસે અકસ્માત વડોદરાથી ભોદર જતાં ટેમ્પો દેવકુઈ ફાટક પાસે પલ્ટી મારતા એકવીસને ઇજા એકનું મરણ આશરે ચાર ને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા…

error: