ઝઘડિયાના રાજપારડી ખાતે ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન મીટીંગ યોજાઈ.
આવનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાટીનાં ડેડીયાપાડા નાં ધારાસભ્યે ચુંટણીની લડત માટે સંકલન મીટીંગમાં રણનિતી બાબતેની ચઁચા.. ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્રારા સંકલન મીટીંગમાં ચૈતર વસાવાનાં સમઁથકો હાજર રહ્યા…