Satya Tv News

Tag: MOT

અંકલેશ્વર : પેટ્રોલ પંપ સામે યુ ટર્ન પાસે રોડ ઈકકો કાર ચાલકે બાઇકને ટક્કર મારતા એક નું મોત

અંકલેશ્વર હાઇવે ઉપર એમ.પટેલ ઇંડિયન પેટ્રોલ પંપ સામે યુ ટર્ન પાસે રોડ ઈકકો કાર ચાલકે બાઇકને ટક્કર મારતા પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું અંકલેશ્વરના…

લખનઉમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત, 9 ઘાયલ

રાજધાની લખનઉના કાકોરીમાં મોડી રાત્રે જરદૌસીના કારીગરના ઘરમાં એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં પરિવારના પાંચ સભ્યો જીવતાં ભૂંજાઈ ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની છત તૂટી પડી અને લોકો…

જંબુસર:ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયેલ ભેંસને વીજ વાયરનો કરંટ લાગતા મોત નીપજ્યું

સારોદ ગામે ભેંસને વિજ કરંટ લાગતા મોતભેંસ માલિકે વેડચ પોલીસને જાણ કરીપશુપાલકને આર્થિક નુકસાન પહોંચ્યું જંબુસર તાલુકાના સારોદના ભાઠા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયા હતા તે દરમિયાન વીજ…

ડીસા: મોભીએ જ લસ્સીમાં ઝેરી દવા ઉમેરીને પરિવારને પીવડાવી દીધી! સાત લોકો સારવાર હેઠળ

ડીસાના માલગઢ ગામના એક જ પરિવારના 7 લોકોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સામા મોટા ખુલાસા થયા છે. પરિવારના મુખી નબુભાઈ વાલ્મિકીએ પોતાની…

શિનોર:મધ્ય પ્રદેશ ના નર્મદાની પરિક્રમા કરવા નીકળેલ આધેડનો શિનોરના કંજેઠા ગામે હાર્ટ એટેકથી મોત

નર્મદાની પરિક્રમા કરવા નીકળેલ આધેડને આવ્યો હાર્ટ એટેકમધ્ય પ્રદેશ ના આધેડનો શિનોરના કંજેઠા ગામે હાર્ટ એટેકથી મોતનર્મદા કાંઠે હાર્ટ એટેક આવવાથી મોત નીપજતાં ચકચાર નર્મદાની પરિક્રમા કરવા નીકળેલા મધ્ય પ્રદેશ…

ભરૂચમાં ભૂવા ગામે વિજળી પડતા ૧૭ વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ

ભરૂચના ભૂવા ગામે વિજળી પડીવિજળી પડતા ઘરે પરત ફરી રહેલ યુવાનનું મોતમોત નીપજતા કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું ભરૂચના ભૂવા ગામે વિજળી પડતા ઘરે પરત ફરી રહેલ ૧૭ વર્ષિય યુવાનું…

ઉત્તર પ્રદેશમાં જુલૂસ દરમિયાન દુર્ઘટના ઘટી, કરંટ લાગવાથી 6ના મોત

સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં બારાવફાતના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોના મોત થયા…

error: