Satya Tv News

Tag: NARMADA

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે ખુલાસાથી હડકંપ, ફરિયાદી વસીમ તદ્દન ખોટો સાબિત;

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.વસીમે કેટલાક બુકાની ધારકો ધમકી આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ ધમકી ભર્યા પત્ર બાદ વસીમે…

રેંગણ નર્મદા ઘાટ ખાતે આવેલી 34 ફૂટની વિશાળ નંદિની મૂર્તિ નર્મદા નદીના ધસ ધસતા પાણીના પ્રવાહ માં તણાઇ

તિલકવાડા તાલુકાના રેંગણ નર્મદા ઘાટ ખાતે રિસોર્ટ આવેલું છે જ્યા 34 ફૂટની વિશાળ નંદીની મૂર્તિ આવેલી છે આ મૂર્તિ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે પરંતુ હાલ નર્મદા…

નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૧૪મીએ ચૂંટણી યોજાશે;

ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રાજકીય કનેહ ધરાવનાર સંજય વસાવા નું નામ લોકમુખે ચર્ચામાં… નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ માટે ચાર અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ માટે વીસ દાવેદારો મેદાને;…

નર્મદા જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન યોજના આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ : રજૂ કરાયેલા કામોને મંજૂરી અપાઈ

વર્ષ ૨૦૨૩-૨૪ નું વિવિધ વિભાગોનું આયોજન રજૂ કરાયું : નર્મદા જિલ્લામાં કુલ રૂ. ૧૮૯૪.૬૬ લાખની જોગવાઈ સામે રૂ. ૨૧૩૧.૫૮ લાખનું આયોજન અંદાજિત ૧૨ ટકા વધારે આયોજન કર્યુ છે. જેમાં ૬૧૫…

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ ઉપરથી ફરી એકવાર તમામ પ્રકારના ભારે અને અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ ઉપરથી ફરી એકવાર તમામ પ્રકારના ભારે અને અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રીજનું…

દેવમોગર ફોરેસ્ટ કર્મીની પત્નીનો આપઘાત: પતિ એ મજબૂર કરી હોવાની ફરિયાદ થતા હત્યાનો ગુનો દાખલ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા માં રહેતી મહિલા એ આપઘાત કરવાની ઘટનામાં પતિ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે. મળતી માહિતી અનુસાર પુનિયાભાઇ ફીકલાભાઇ રાઠવા રહે,સીમલ ફળીયા, તા.છોટાઉદેપુર, જી.નર્મદા નાઓ એ…

નર્મદા : આદિ પ્રથાને AAP ના MLA ચૈતર વસાવા આજે પણ અકબંધ રાખી, બન્યા હોળી પર્વે ઘેરૈયા, જુવો VIDEO

હોળી પર્વે વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ રાખી આદિ પ્રથાને AAP ના MLA ચૈતર વસાવા આજે પણ અકબંધ રાખી ગામમાં પ્રજા વચ્ચે આ પ્રજાના પ્રતિનિધિએ વગાડ્યા ઢોલ અને કર્યું ઘરૈયા…

148 નાંદોદ વિધાન સભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું

આપના નાંદોદ બેઠકના ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા વિરુદ્ધ પોસ્ટર લાગતા અનેક તર્ક વિતર્કો; નર્મદા જિલ્લામાં આપમાં આંતરિક વિખવાદ કે અન્ય પાર્ટીએ લગાવ્યાની ચર્ચા ??? નર્મદા : ટૂંક સમયમાં ગુજરાત વિધાસભાની…

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ

દિવાળી તથા નુતન વર્ષના પર્વ અંગે રંગોળી તથા ચિત્રકલા હરીફાઈનું આયોજન પ્રયાસ સંસ્થા ભરૂચ, SBI ફાઉન્ડેશન દ્રારા ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. બંદિવાન જેલમાં જ…

સેલંબા વેપારી મથકે આમ આદમી પાર્ટીની રેલી:ડૉર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ કરી જનસંવાદ કાર્યક્રમયોજાયો

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. આગળ એક વિશાળ રેલી બાદ આજેસેલંબા વેપારી મથકે આમ આદમી પાર્ટીની રેલીનીકળી હતી. જેમાં આમ આદમી…

error: