ચૂંટણી ટાણે જ નર્મદા કોંગ્રેસ અને બીટીપીના ગઢમા ગાબડું..!
કુંવરપરા અને ભચરવાડા ગામના સ્થાનિક લોકોએ બિટીપી અને કોંગ્રેસ જોડે છેડો ફાડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો. 52 લોકો ને જિલ્લા પ્રમુખ મહામંત્રીએ કાર્યકરોને આવકાર્યા આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા…