Satya Tv News

Tag: NARMDA

સોમવારે નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરનું જાહેરનામુ

ભારે વરસાદના પગલે નર્મદાના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. અને નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં પાણી…

તિલકવાડા: પ્રોહીબ્યુશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ભચાવ ખાતેથી ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ

પ્રોહીબ્યુશનના ગુનાનો વોન્ટેડ આરોપીની ધરપકડભચાવ ખાતેથી ઝડપી પાડતી-સુરત રેલવે પોલીસરેલવે પોલીસ મથકે લાવીકાર્યવાહી હાથ ધરીકુલ 47.270 નો મુદ્દામાલ કર્યો કબજે પોલીસ અધિક્ષક સરોજ કુમારી પશ્ચિમ રેલવે વડોદરાનાઓના માર્ગદર્શન તથા સુરત…

નર્મદા : ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર બહાર પડાયું

નર્મદા ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર બે વર્ષની અવધિ માટે બહાર પડાયું ટેન્ડર ડિઝાઇન,સપ્લાય,ઈન્સ્ટોલેશન,ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે બીડ મંગાવાઈ ડેમ લાઇટિંગના નવા કોન્ટ્રાકટ માટે SSNNL એ…

ડેડીયાપાડા:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગ્રીન હબ ફાઉન્ડેશન નિમિત્તે કોમન યુટીલિટી સેન્ટરનું ઉદ્દઘાટન

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ નિમિત્તે ઉદ્દઘાટનનર્મદા જિ.પં.પ્રમુખના હસ્તે ઉદ્દઘાટન કરાયુંખેડૂતોને મિલેટ,પોષક આહાર વિશે આપી માહિતી450 ખેડૂતો અને 50 જેટલા વૈજ્ઞાનિકોએ લીધો ભાગનર્મદા લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ રહ્યા હાજર દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન…

ડેડીયાપાડા નાં મોસ્કુટ ગામના ૨૮ વર્ષીય આદિવાસી યુવકે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો

આ પ્રેરણા પ્રખ્યાત યુટ્યુબર અને સમાજસેવા સાથે જોડાયેલા ખજૂરભાઈથી મળી છે.અર્જુન વસાવા નર્મદા: દેશભરમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે આવી મોંઘવારીમાં ટામેટાંના ભાવ વચ્ચે એક યુવકનો અનોખો સેવાયજ્ઞ જોવા…

રાજપીપળામાં આમ આદમી પાર્ટીનાં 20 જિલ્લાના આદિવાસી આગેવાનોની બેઠક મળી

UCC જો સરકાર અમલી બનાવવા મુદ્દે આદીવાસી આગેવાનોનો એક સૂરે વિરોધ નર્મદા જિલ્લાના રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની માં ગુજરાતના આદીવાસી જિલ્લાઓના આમ…

નર્મદા જિલ્લામાં પોષણ પખવાડયાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

નર્મદા જિલ્લામાં પોષણ પખવાડયાની ઉત્સાહભેર કરાઈ ઉજવણી અદાણી ફાઉન્ડેશન દ્વારા પોષણ પખવાડિયાનું સફળતાપૂર્વક આયોજન 25000થી વધુ લોકોએ તંદુરસ્તી વધારતી ઝુંબેશમાં ભાગ લીધો ઉત્સાહભેર કુપોષણ મુક્ત ભારત માટે વ્યક્તિગત અને સામુદાયિક…

નર્મદા :મધ્યપ્રદેશ મેઘમહેરથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના પ્રવાહમાં વધારો,બે દિવસમાં સપાટી 26 સેમી વધી 114.38 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 328 મિમી વરસાદ હાલ ડેમમાં 13,560 ક્યુસેક પાણીની આવક સામે 6443 ક્યુસેક જાવક ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પ્રવર્તમાન ચોમાસામાં…

નર્મદામાં ગરમીનો પારો વધતા બરફની માંગમાં વધારો.

નર્મદામાં સિઝનમાં 2 થી 3 લાખ કિલો બરફનો વપરાશમાં વધારો. રાજપીપળાની બરફ ની ફેક્ટરી માં 24 કલાક બરફનું ઉત્પાદન. નગરમાં શેરડીના રસ,આઈસ્ક્રીમ,બરફના ગોળા, જ્યુસ વગેરેમાં બરફની ભારે માંગ. બરફની શુદ્ધતા…

નર્મદામાં 40થી 42 ડિગ્રી કાળઝાળ ગરમીને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો.

દુધાળા પશુઓની ગરમીની અસર. ગાય ભેસો સહિત દૂધ ઉત્પાદનમાં 50 થી 60%નો ઘટાડો. દૂધની આવક ઘટવાથી દૂધ તથા દૂધની બનાવટોમાં ઘટાડો થયો છે, જેમાં ખાસ કરીને દહીં, છાશ, આઇસ્ક્રીમની બનાવટો…

error: