Satya Tv News

Tag: NAVRATRI-2022

રાજકોટ : નીલ સિટી ક્લબમાં નવરાત ના પ્રથમ દિવસે 10 હજાર ખેલૈયા મન મૂકીને ઝૂમ્યા

માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ.. રાજકોટમાં સોમવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લોકોએ મન ભરીને નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે.…

નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર

આજે સોમવારથી મા શક્તિના પાવન પર્વ નવરાત્રિનો શુભારંભ થયો છે, જેને પગલે યાત્રાધામ અંબાજીમાં મા અંબાના શરણે પ્રથમ નોરતે શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. મોટી સંખ્યામાં અંબાનાં…

આજથી નવલા નોરતાનો પ્રારંભ માઇ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે

મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતીભરૂચમાં આવેલું મંદિર 52મી શક્તિપીઠ આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે માઇ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી…

કોમી એકતા : ગોધરાની મુસ્લિમ સમાજની મહિલાઓ દાંડિયા બનાવવામાં માહેર:700 થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો છે જોડાયેલા

સમગ્ર દેશમાં નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગોધરાની મુસ્લિમ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા દાંડિયાઓની માગ અમેરિકા, દુબઈ, બ્રિટન, જાપાન સુધી પહોંચી છે. આ દાંડિયા બનાવી મુસ્લિમ મહિલાઓ…

ગૃહરાજ્યમંત્રીની મોટી જાહેરાત : નવરાત્રીમાં 12 વાગ્યા બાદ પણ ખુલ્લા રાખી શકાશે ખાણીપીણી સ્ટોલ તેમજ હોટેલ

ગુજરાતમાં કોરોનાકાળ બાદ નવરાત્રિનો તહેવાર હવે ઊજવી શકાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરી…

ભરૂચ : કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રિનો ઉત્સાહ સાથે જોડાયેલા વ્યવસાયો માટે જીવાદોરી બની

વાઘ રીપેરીંગ તેમજ ખરીદીમાં ભરૂચમાં જોવા મળી તેજીદીકરીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહીઆ વર્ષની નવરાત્રી જીવાદોરી સમાન સાબિત આદ્યશક્તિ માં અંબાના આરાધના પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે…

26 સપ્ટે.થી 5 ઓક્ટો. નોરતાંમાં ફુલ વરસાદની આગાહી

2019માં ભારે વરસાદે ત્રીજા નોરતે જ અમદાવાદના ખેલૈયાઓને ઘરમાં બેસાડી દીધા હતા. ત્યાર બાદ સળંગ બે વર્ષ- 2020 અને 2021માં કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો. હવે માંડ 3 વર્ષે ગરબાની મજા…

error: