Satya Tv News

Tag: RAJKOT

રાજકોટમાં મોબાઇલની દુકાનમાં રહસ્યમય બ્લાસ્ટ અંગે મોટો ઘટસ્ફોટ: સામે આવ્યું YouTube કનેક્શન, કારણ જાણી આંચકો લાગશે

રાજકોટની મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ધંધાકીય હરિફાઇમાં દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાયાનો ખુલાસો થયો છે. રાજકોટમાં મોબાઇલની દુકાનમાં લાગેલી આગના કેસમાં મોટો ખુલાસો થયો છે.…

રાજકોટ:વાસી મીઠાઇનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ:ઝાડા-ઊલટી કરાવે તેવી 650 કિલો મીઠાઇ મળી

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કોઠારિયા રોડ પર સાગર સોસાયટીમાં આવેલી યોગેશ્વર ડેરી ફાર્મમાં દરોડો પાડ્યો હતો અને તેના કોલ્ડ રૂમમાં જતાં જ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી કારણ કે,…

રાજકોટમાં સોનાના શો રૂમમાં કામ કરતો સેલ્સમેન રુ. 4.71 કરોડની કિંમતના દાગીના લઇ ફરાર

અક્ષર માર્ગ ઉપર આવેલ શિલ્પા લાઇફસ્ટાઇલ નામના સોનાના શો રૂમમાં થઇ છેતરપિંડી રાજકોટ શહેરમાં ફરી એકવાર સોનાના શોરૂમમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. અક્ષર માર્ગ ઉપર આવેલ શિલ્પા લાઇફસ્ટાઇલ…

રાજકોટ-અમદાવાદ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યોઃ માલિયાસણ ગામ પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 2 લોકોના મોત, 3ની હાલત ગંભીર

રાજકોટ – અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકોની હાલ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ –…

રાજકોટ બી-ડિવિઝન પોલીસ મથક ખાતે SRP જવાને કર્યું ફાયરિંગ:પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યું

આજરોજ રાજકોટ શહેરનાં બી-ડિવિઝન પોલીસ મથકમાં એસઆરપી જવાને ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના એસઆરપી ગ્રૂપ-8 કંપની-બીમાં ફરજ બજાવતા અને રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના ઉપરના બીજા માળે…

રાજકોટમાં પેપર લીક મામલે સૌ.યુનિ. ખાતે NSUIના 150 કાર્યકરે VCના રાજીનામાની માગ કરી, પોલીસનું ટોળા સાથે ઘર્ષણ થતાં તોડફોડ

2014થી અત્યારસુધીમાં 5મી વખત પેપર લીક થવાની ઘટના બનીવિરોધનાં સૂત્રો સાથે સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક મામલે ચાર દિવસ બાદ કોઈ કાર્યવાહી ન…

રાજકોટ: બાઇકના શો રૂમમાં લાગી ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર આવેલા બાઇકના શો રૂમમાં ભીષણ આગ લાગી છે. અચાનક લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા છે. ફાયર બ્રિગેડની બેથી વધુ ટીમો પહોંચીને…

રાજકોટમાં દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામું:રાત્રે 10થી સવારે 6 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજકોટમાં ફટાકડા ફોડવાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા અધિક કલેક્ટરે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના આડે હવે…

રાજકોટમાં જસદણના માધવીપુરમાં પ્રેમ પ્રકરણ મુદ્દે જૂથ અથડામણ, છુટ્ટા હાથની મારામારી થતા 7 લોકો ઇજાગ્રસ્ત

રાજકોટના જસદણના માધવીપુર ગામે આવેલ ગ્રામપંચાયત નજીક જૂની અદાવતને લઇને બે જૂથ વચ્ચે હથિયારો સહિત છૂટાહાથે મારામારી થતા બન્ને પક્ષે 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં ઘવાયેલા 10 ઈજાગ્રસ્તોને…

નેશનલ ગેમ્સ 2022 : માત્ર 10 વર્ષના શૌર્યજીતની આખા દેશમાં ચર્ચા

ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ 2022નું આયોજન થઇ રહ્યું છે. ગુજરાતના છ શહેરો-અમદાવાદ,ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સ 12 ઓક્ટોબર સુધી ચાલવાની છે.…

error: