જામકંડોરણાના દડવી ગામે દેણું ચૂકતે કરવા પાડોશીએ વૃધ્ધાની હત્યા,લાશ પાણી વગરના કુવામાં ફેંકી દીધી
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના દડવી ગામે રહેતા નાગલબેન નાથાભાઈ ચાવડા નામના વૃધ્ધાની એકાદ માસ પહેલા કુવામાંથી લાશ મળી આવી હતી. અકસ્માતે મોતનો મનાતો આ બનાવ હત્યાનો નિકળ્યો છે. નાગલબેનની પાડોશમાં જ…