રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જવા રવાના થયેલા નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા
વન રક્ષક ના પેપર લિકેજના મામલે નર્મદા જિલ્લામાંથી યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. ત્યારે વહેલી સવારે જ રાજપીપળા સફેદ ટાવર…