અંકલેશ્વર: રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા
રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂ ઝડપાયોદારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા11.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથધરીમહિલા બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી…