Skip to main content

Satya Tv News

Tag: RAJPIPLA

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા

રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂ ઝડપાયોદારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા11.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથધરીમહિલા બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી…

રાજપીપળામાં આમ આદમી પાર્ટીનાં 20 જિલ્લાના આદિવાસી આગેવાનોની બેઠક મળી

UCC જો સરકાર અમલી બનાવવા મુદ્દે આદીવાસી આગેવાનોનો એક સૂરે વિરોધ નર્મદા જિલ્લાના રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની માં ગુજરાતના આદીવાસી જિલ્લાઓના આમ…

સગીરા સાથે બળ જબરી કરતા રાજપીપલા અભયમ ટીમે મદદ પહોંચાડી

નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે ના એક ગામ થી સત્તર વર્ષ ની કિશોરી નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે આશરે ૫૦ ની ઉંમર ના ગામનાં જ એક…

રાજપીપળા : પોઇચા ખાતે કિસાન સંઘ,ગુજરાત ની મિટિંગ યોજાઈ

પોઇચા ખાતે કિસાન સંઘ,ગુજરાત ની મિટિંગ યોજાઈખેડૂતો સંગઠિત થશે તો ધાર્યું પરિણામ મળશેદેવુભા કાઠી, પ્રમુખ – ગુજરાત કિસાન સંઘ રાજપીપળા ના પોઇચા ખાતે ગુજરાત કિસાન સંઘ ની મિટિંગ યોજાઈ હતી.નર્મદા…

અંકલેશ્વર રાજપીપલાને જોડતો એક માત્ર ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત.

અંકલેશ્વર રાજપીપલાને જોડતો બ્રિજ જર્જરિતબ્રિજ પર પડયા મસમોટા ભુવા.મોટી દુર્ઘટના સર્જાય જવાબદાર કોણ.જીવના જોખમો વાહન ચાલકો જવા મજબુર બન્યા અંકલેશ્વર-રાજપીપળાને જોડતા માર્ગ ઉપર ઉછાલી ગામના બ્રિજ પાસે ભુવો પડતા વાહન…

રાજપીપલા : ધો.૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું ૫૮.૦૨% પરિણામ નોંધાયું ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ જાહેરનર્મદા જિલ્લાનું ૫૮.૦૨% નોંધાયું પરિણામ૪૧૩૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં રહ્યા ઉપસ્થિતવિદ્યાર્થીઓએ ઉચ્ચ ગ્રેડ કર્યો પ્રાપ્ત…

રાજપીપલા:રામપરા માંગરોલ ખાતે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે અફરાતફરી અને અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો

ભક્તોની સુવિધા કરવામાં પ્રશાસન નિષ્ફળ નીવડ્યું રજીસ્ટ્રેશન વગરની ફરતી જૂની જર્જરીત નાવડીમાં લાઈફ જેકેટની વ્યવસ્થાનો અભાવ ભક્તોને ઘેટા બકરાની જેમ નાવડીમાં ભરવામાં આવ્યા જીવના જોખમે નદી પાર કરતા ભક્તોનો જુવાળ…

બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત:કેવડીયા રાજીવન ગેટ સામે ટેમ્પો ચાલકે બાઈક સવારને અડફેટે લીધો; સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત, પોલીસે ફરિયાદ નોંધી

નર્મદા જિલ્લામાં દરરોજ અકસ્માતની ઘટના બની રહી છે. જેમાં હાલમાં કેવડીયા ખાતે પણ એક અકસ્માત બનવા પામ્યો હતો. જેમાં કેવડીયા રાજીવન ગેટ સામે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આધેડ…

રાજપીપળાના નાલ ગામે ૦૬ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતા આરોપીની ધરપકડ

રાજપીપલાના નાલ ગામે ૬ વર્ષની બાળકી પર શારીરિક અડપલા કરતો આરોપી જાતીય દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદની સજા રૂ.૨૫૦૦૦ના દંડની સજાનો હુકમ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપલાના નાલ ગામે…

રાજપીપલા : શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ દ્વારા આયોજિત ગોસાઈજી મહારાજની શોભાયાત્રા બની લોક આકર્ષણનું કેન્દ્ર

રાજપીપલા ખાતે ગોસાઈજી મહારાજની શોભાયાત્રા નીકળી શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ દ્વારા કરાયું આયોજન શોભાયાત્રા બની લોક આકર્ષણનું કેન્દ્ર રાજપીપલા ખાતે શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ આયોજિત ગોસાઈજી મહારાજની શોભાયાત્રા રાજપીપલાના રાજમાર્ગો…

error: