સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ:આરોપીએ અપહરણ કરી હવસનો શિકાર બનાવી;
સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. રાત્રિ દરમિયાન અપહરણ બાદ આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.…