Satya Tv News

Tag: REP

બીમાર પત્ની સાથે સારવારના બહાને પતિના ત્રણ દોસ્તોએ આચર્યુ દુષ્કર્મ

ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપીના બસ્તીમાં એક મહિલા પર આપ્રાકૃતિક રીતે દુષ્કર્મ આચરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પતિના જ ત્રણ મિત્રોએ મહિલાને સારવારના બહાને લઈ જઈને…

દિલ્હીની એક સ્કૂલમાં સફાઈ કામદારે બાળકી પર રેપ કર્યો

દિલ્હીની એક સ્કૂલમાં સફાઈ કામદારે બાળકી પર રેપ કર્યો હતો. બાળકીએ ઘેર જઈને માતાને વાત કરતાં આ ગુના પરથી પર્દો ઉઠ્યો હતો. દિલ્હીની સ્કૂલમાં આવો મોટો કાંડ સામે આવ્યો છે.…

મુંબઈ મહિલા સાથે ઓટો રિક્ષામાં દુષ્કર્મ

મુંબઈમાં ઓટોમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની નિશાનદેહી પર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે…

ઘરછોડીને આવેલી 17 વર્ષની તરુણીનો વિશ્વાસ જીતી કર્યો બળાત્કાર

મુંબઇ ઘરેથી રિસાઇને મરીન ડ્રાઇવ આવી પહોંચેલી એક ૧૭ વર્ષની સગીરાને ફોસલાવી તેને મલબાર હિલ સ્થિત ઘરે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસે ૨૯ વર્ષના એક એન્જિનિયરની ધરપકડ…

રાજસ્થાનમાં ટ્યુશને જવા નીકળેલી છોકરી પર પોલીસવાળાએ કર્યો ગેંગરેપ

ટ્યુશને જવા નીકળેલી છોકરી પર પોલીસવાળાએ કર્યો ગેંગરેપ મર્ડર કરીને લાશ ટોકિઝ પાસે ફેંકી, ઘટનાથી ચકચાર મંગળવાર સવારે પીડિતા ટ્યુશન જવા ઘેરથી નીકળી હતી ત્યારે ખજુવાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા…

રાજસ્થાન: દલિત વિદ્યાર્થિનીની ગેંગરેપ બાદ હત્યા, આરોપીઓમાં બે પોલીસકર્મી પણ સામેલ

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક દલિત વિદ્યાર્થીની સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં બે પોલીસકર્મી સામેલ છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.…

પાકિસ્તાનમાં હિન્દુ બાળકી પર ગેંગરેપ, આંખોમાં ચાકુ મારીને અત્યાચાર

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારોનું પ્રમાણ વધવા લાગ્યું છે અને હવે અત્યંત ક્રુર અત્યાચારની ઘટનાઓ સામે આવવા લાગી છે. પાક.ના સિંધ પ્રાંતમાં એક આઠ વર્ષની હિન્દુ બાળકી…

પીડિતાની દર્દનાક કહાની:બનાસકાંઠાની માનસિક અસ્થિર દુષ્કર્મ પીડિતા સંતાનને જન્મ આપશે, જિલ્લા કલેકટરની નિગરાણી હોસ્પિટલમાં દેખરેખ

જિલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલ સગીરાની દેખરેખ રાખશે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને સગીરા અને તેની માતાની રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો ડોક્ટરની વાત સાંભળીને તેની માતા ચોકી ગઈ હતી માતાએ હાઇકોર્ટમાં…

અંકલેશ્વરમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર પંથકમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો છે.બનાવ મામલે બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી અને તબીબી પરીક્ષણ કરાવવા સાથે પોલીસે આરોપી પિતાની ધરપકડ…

ઝઘડિયા : એક ગામમા સામે આવ્યો ગેંગ રેપ,16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ ગુજાર્યો બળાત્કાર, DYSPએ તપાસ હાથ ધરી

ઝઘડિયાના એક ગામમા સામુહિક બળાત્કારની ઘટના સામે આવી,16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ ગુજાર્યો બળાત્કાર ઘટનાને પગલે ઝઘડિયા પંથકમાં અરેરાટી વ્યાપી,ઝઘડિયા પોલીસે ગુનો નોંધી અંકલેશ્વર DYSPએ તપાસ હાથ ધરી ઝઘડિયા…

error: