Satya Tv News

Tag: SABARKATHA NEWS

સાબરકાંઠાઃ હિંમતનગરમાં HMPVનો એક કેસ બેબીકેર હોસ્પિટલમાં બાળક વૅન્ટિલેટર પર તંત્ર એલર્ટ;

ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની…

સાબરકાંઠામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા;

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ મૂળ વડાલી તાલુકાના માલપુર ગામના 45 વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. સિવિલ હોસ્પિટલના ટીવી વોર્ડમાં દર્દીએ આત્મહત્યા કરી હતી. ટીબીની બીમારી હોવાથી 45 વર્ષીય મૃતક હિંમતનગર…

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત;

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે મોત;

કાર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત…

સાબરકાંઠાના પ્રાંતિજના માઢ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 30 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ;

સાબરકાંઠાના પ્રાંતિજના માઢ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જૂથ અથડામણમાં 17 સહિત 30 લોકોના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે. તેમજ ગઈકાલે રૂપિયાની લેવડ દેવડ બાબતે…

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સંસ્કાર બંગ્લોઝમાં ચોરીની ઘટના, 6 લાખ 69 હજાર રુપિયાની ચોરીકરી તસ્કરો ફરાર;

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં જવાન વિસ્તારમાં આવેલ સંસ્કાર બંગ્લોઝમાં તસ્કરોએ ચોરી આચરતા 6 લાખ 69 હજાર રુપિયાની મત્તા ઉઠાવી ગયા છે. તસ્કરો ઘરના રસોડીના બારીના સળીયા કાપીને અંદર ઘૂસ્યા હતા. બેડરુમમાં…

ગુજરાતમાં વધુ એક કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ;

સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે વિરુદ્ધ જમીનમાં ગેરરીતિ કરી હોવાની ફરિયાદ નોંધાતા જિલ્લામાં હંડકંપ મચ્યો છે. અત્રે જણાવીએ કે, નૈમેશ દવે વિરુદ્ધ ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ નોંધાઈ છે.આપને વિગતે જણાવીએ…

error: