સુરતમાં એક સાથે બે લાશ મળી આવતા ખળભળાટ, પોલીસનો કાફલો ઘટના સ્થળે
સુરત: શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબ્બે લાશ મળતા પોલીસ દોડતી થઇ છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલવાડી તાપી નદીના પાળા પાસેથી સવારે 11 વાગ્યે બાવળની ઝાડીમાંથી યુવતીની…