Satya Tv News

Tag: SURAT

અદાણી-અંબાણી એકબીજાના કર્મચારીઓને નહીં આપે નોકરી, વાંચો વધુ શું છે કારણ ?

સુભાષ ગુપ્તા ‘રિલાયન્સ પાવર’ના મેનેજર છે. તેમને ‘અદાણી પાવર’માં સિનિયર મેનેજરની ખાલી જગ્યા વિશે ખબર પડી. કારકિર્દીના વિકાસની દૃષ્ટિએ, સુભાષ આ નોકરી મેળવવા માગે છે, પરંતુ હવે તેના રસ્તાઓ બંધ…

સુરત પોલીસે સુમુલ વાહન સાથે પાયલોટીંગ કરી શહેરના દરેક ખૂણામાં 13 લાખ લીટર દૂધ વિતરણ કરાવ્યુ

હંમેશા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ પ્રજા માટે સતત કાર્યરત રહે છે.ત્યારે સુરત પોલીસની એક સરાહનીય કામગીરી તમારુ દિલ જીતી લેશે. આજે માલધારી સમાજના વિરોધને પગલે અનેક લોકો દૂધથી…

સુરત : સિટી બસ નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત,રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડતી વેળાએ પગ લપસતા પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવાઈ હતી. જેને લઇ યુવકને ગંભીર ઇજા બાદ મોત…

સુરત: ST ના કામદારો એ પોતાની માંગણીઓને લઈ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

સુરતમાં ST ના કામદારો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધસાતમાં પગારપંચ મુજબ પગાર આપવાની માગણીબસોના પૈડા સળગાવી દેવાનું ઉચ્ચારણ સુરત ST ના કામદારો એ પોતાની માંગણીઓને લઈ કાળી પટ્ટી બાંધી વિરોધ…

દમણ દરિયાની મજા માણવા ગયેલા સુરતના 5 યુવક દરિયામાં ડૂબ્યા: 5 યુવાન પૈકી 2 યુવકનો બચાવ 3 લાપતા

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ ખાતે સુરતના 5 યુવાન મોટી દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ નજીક દરિયાની મજા માણવા ગયા હતા. ભરતીના સમયે દરિયામાં નાહવા પડેલા પાંચ યુવક ડૂબવા…

સુરત : 11 વર્ષની સગીરાની છેડતી કરનારને 3 વર્ષની સજા

સુરતમાં દવાખાને ગયેલા માતા-પિતાની ગેરહાજરીમાં ઘરમાં એકલતાનો લાભ લઇને 11 વર્ષીય સગીરાની છેડતી કરનાર આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવીને 3 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ ગત…

સુરત : દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી ઝડપાયું ગૌમાંસ,પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ ખાનની કરી ધરપકડ

હવે શહેરની કેટલીક હોટલ કે રેસ્ટોરન્ટ કે પછી લારીઓ પર નોનવેજ ખાતા પેહલા લોકોએ સાવધ રહેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેમ કે લાલગેટ હોડી બંગલાની દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે…

સુરત : વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના,ગત અદાવતમાં ફાયરિંગ

સુરતના વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની છે. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સામસામે ઝપાઝપી થયા બાદ હવામાં ફાયરિંગ કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા.…

સુરત : પતિએ ગળુ દબાવી પત્નીની કરી હત્યા,પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યાં બાદ પતિએ પત્નીએ આત્મહત્યા કરી હોવાનું રટણ કર્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ…

કોસાડ આ‌વાસની 3 જગ્યાએ અને આભવા ગામે ગાંધીનગર વિજીલન્સનો દરોડો

બુટલેગર નાનીયા સહિત 5 આરોપી વોન્ટેડ,કોસાડમાં દારૂ વેચવામાં બાળકોનો ઉપયોગ કરાતો હતો ગાંધીનગર વિજીલન્સે દરોડો પાડી આભવા ગામથી દેશી દારૂ સહિત 44 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેમજ કોસાડ આવાસ…

error: