Satya Tv News

Tag: SURAT

સુરત : વેસુ-VIP રોડ, ડુમસ રોડ પર VR મોલના સર્વિસ રોડ પર ગેરકાયદે ઉઘરાણું કરતાં ઈસમોને આખરે પાલિકાએ રોક્યા

બાલાજીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પ્રોસિજર ચાલુ હતી પણ ગેરકાયદે ઉઘરાણું કરતાં પૂર્ણ વિરામ મુકાયું ઓન સ્ટ્રીટ પાર્કિંગના ઈજારાની ફાળવણીમાં ભારે ગોબાચારી ચાલી રહી હોવાની બૂમ ઉઠી છે. બાલાજી એન્ટરપ્રાઈઝનો ઈજારો…

સુરત : 21 લાખના MD સાથે બે બહેનો ઝડપાઈ

સુરત ક્રાઇમબ્રાંચના એસીપી બી.પી.રોજીયાની ટીમે 2 સગી બહેનોને 21 લાખના સિન્થેટીક એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી છે. જેમાં એક મહિલાનો પતિ એમડીનો ધંધો કરતો હતો. જો કે મુંબઈની મુંબ્રા પોલીસે…

સુરત:14 વર્ષની કિશોરી સાથે છેડતી કરનારા કૌટુંબિક બનેવી અને કિશોરી પર બળાત્કાર ગુજારનારા અન્ય આરોપીને કોર્ટે પોક્સો એકટ હેઠળ તકસીવાર ઠેરવ્યા

માતા-પુત્રીને યુપીથી કામ આપવા બાબતે સુરત બોલાવી તેની 14 વર્ષની કિશોરી સાથે છેડતી કરનારા કૌટુંબિક બનેવી અને કિશોરી પર બળાત્કાર ગુજારનારા અન્ય આરોપીને કોર્ટે પોક્સો એકટ હેઠળ તકસીવાર ઠેરવ્યા હતા.…

દુબઈથી સ્ટ્રેચર પર બહાર ગયો હતો હાર્દિક ત્યાં જ બન્યો હીરો : 2018માં દુબઈમાં પાકિસ્તાન સામે ઈજા થઈ હતી, એ જ ગ્રાઉન્ડ પર ભારતની પાક સામે શાનદાર જીત

દુબઈ, એશિયા કપ, ભારત, પાકિસ્તાન આ ચાર શબ્દ તમને કંઈ યાદ અપાવે છે? રવિવાર રાતે પાકિસ્તાનને ભારતે 5 વિકેટે હરાવ્યું હતું. હવે તમને 4 વર્ષ પાછળ લઈ જઈએ છીએ. સપ્ટેમ્બર…

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પાટીદાર અનામત સમિતિ મેદાને, વાંચો શું કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત સમિતિ મેદાને આવી,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ હવે ચૂંટણી લડશે, દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને…

સુરત :નારાયણ નગર સોસાયટીના લોકોને છેલ્લા એક વર્ષ થી પીવાનું પાણી ન મળતા વિરોધ

સુરતના પુણા વિસ્તારની નારાયણ નગર સોસાયટીના રહીશોનો વિરોધછેલ્લા એક વર્ષ થી પીવાનું પાણી ન આવતા લોકોને હાલાકીમહિલાઓએ રામધૂન બોલાવી સુરત મનપાનો કર્યો વિરોધપાણી સમયસર નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે…

સુરતના કતારગામમાં 3 વર્ષના માસુમ પુત્રને ગળેફાંસો આપ્યા બાદ માતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરતના કતારગામમાં 3 વર્ષના માસુમ પુત્રને ગળેફાંસો આપ્યા બાદ માતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિ સાથે નાની નાની વાતોમાં ચાલી રહેલા ઘરકંકાસના કારણે…

રાજકરણ : વિધાનસભા ચૂંટણીને લઇ તમામ પક્ષોએ લગાવ્યું જોર, આજે રાહુલ ગાંધી, બી.એલ સંતોષ અને કેજરીવાલ સહિતના દિગ્ગજોની પધરામણી

ચૂંટણીને અનુલક્ષી ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા PM મોદી, કેજરીવાલ, રાહુલ ગાંધી આવશે ગુજરાત અશોક ગેહલોત અને કેજરીવાલ આજે ગુજરાત આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં જોતરાઇ…

ગુજરાત ચૂંટણી એંધાણ : ચૂંટણી જાહેર થવામાં 60 દિવસ જેટલો સમય બાકીઃ CR પાટીલનું સૂચક નિવેદન

વિધાનસભાની ચૂંટણીને લઇને CR પાટીલનું સૂચક નિવેદન, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકી: પાટીલ પાટીલે વિધાનગરના કાર્યક્રમમાં હાજરી આપી, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકીઃ પાટીલ, વિદ્યાનગરમાં પાણી…

રાજકારણ બ્રેકીંગ : ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઑના ખાતામાં કાતર ફરે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. કેબિનેટમાં ફરી થઇ શકે છે ફેરફાર , વધુ કેટલાક મંત્રીઓના ખાતામાં…

error: