Satya Tv News

Tag: SURAT

સુરતમાં માતા-પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, 3 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની આશંકા

સુરતમાં માતા-પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની શંકા ઘરકંકાસમાં આપઘાત કર્યો હોવાની શક્યતા, દીકરાનો પંખે અને માતાનો હુંક સાથે ફાંસો, ભાઈ બહેન અને ભાણિયાને…

સુરત :જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી 3.77 લાખની ૫ ચેઈનની લૂંટ

સુરત કતારગામ વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટજવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવી લૂંટ3.77 લાખની ૫ ચેઈનની લૂંટ કરી ફરાર સુરતના કતારગામ વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા…

SRICT સેન્ટર ઓફ એક્સેલન્સ શાળાના વિદ્યાર્થીઓ માટે અગ્નિ અને જીવન સુરક્ષા પર મૂળભૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

UPL લિમિટેડ અને Gexon, નોર્વેના સંકલિત સહયોગથી શ્રોફ એસ.આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (SRICT) અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક સુરક્ષામાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)ની સ્થાપના કરવામાં આવી છે. અમે દેશમાં પ્રોસેસ…

સુરત : કામરેજ માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકો ગંભીર રીતે દાજી જતા સુરત ની સ્મીમેર હોસ્પિટલ માં એડમિટ કરાયા

સુરતના કામરેજ વિસ્તારની ઘટનાગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકો દાજયાગંભીર રીતે દાજી જતા સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા સુરતના કામરેજ વિસ્તારમાં ગેસની બોટલ બ્લાસ્ટ થતા ત્રણ લોકો ગંભીર રીતે દાજી…

સુરતમાં બાળમૃત્યુનાં વધતા દર મુદ્દે ચોંકાવનારો ખુલાસો

મહત્વનું છે કે, હાલમાં ચોમાસાની ઋતુ શરૂ છે. ત્યારે મોટે ભાગે બાળકોમાં ઝાડા-ઊલટીના કેસો વધારે જોવા મળતા હોય છે. જેના લીધે બાળકોમાં વધારે પડતા ડીહાઇડ્રેશનના કારણે તેઓના મૃત્યુ થતા હોય…

ભરૂચ : લઠ્ઠાકાંડથી તંત્ર સફાળું જાગ્યું, 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ

ભરૂચનું તંત્ર લઠ્ઠાકાંડથી સફાળું જાગ્યું તંત્રએ કડક નિયમો જાહેર કર્યા 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ ઉદ્યોગોએ મિથેનોલનું સ્ટોક પત્રક બનાવવું પડશે ભરૂચ જિલ્લા પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી…

રાજકારણ : ગુજરાતના કેબિનેટ મંત્રી પર ગંભીર આક્ષેપ અનેકવાર દુષ્કર્મ કર્યું હોવાના હલદરવાસના પૂર્વ સરપંચના આક્ષેપ

હલદરવાસના પૂર્વ સરપંચે કહ્યું – મંત્રી અર્જુનસિંહ ચૌહાણ મારી પત્નીને મિટિંગનું કહી બોલાવી અનેકવાર દુષ્કર્મ કર્યું, બીજાને પણ મોકલતા મીટિંગના બહાને જુદાં જુદાં સ્થળે દુષ્કર્મ આચરતા હતા PM, SP, કમિશનરને…

સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી બની વેગવંતી

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનાવવા સુરત જિલ્લાના ખેડૂત કમલેશભાઇ પટેલનું આગવું યોગદાન ૧૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સંકલ્પ સુરત મંગળવાર ગાંધીજીની ગ્રામસ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી.…

સુરત : ઉધનામાં રેપ બાદ પરિણીતાને ફોટા ફરતો કરવાનું કહીં 30 હજાર પડાવ્યા

ઉધના વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરણીતા પર બળાત્કાર કરી ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 30 હજાર રૂપિયા પડાવનાર આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે…

અરવિંદ કેજરીવાલ : આપર્ની સરકાર ગુજરાતમાં બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યામીડિયા સાથે વાતચીત કરતા એક મોટી ચૂંટણી લક્ષી જાહેરાત કરીઆપર્ની સરકાર ગુજરાતમાં બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ…

error: