સુરત: સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ બનેલા યુવકે કિશોરીને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
સુરતના સરથાણા ખાતે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર મિત્રતા કેળવી સગીરા સાથેના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં કપલ બોક્સમાં લઈ જવાના નામે અલગ અલગ જગ્યાએ બાઈક પર લઈ…