Satya Tv News

Tag: VADODARA

વડોદરામાં પરિચિત સગીરા પર બળાત્કાર ગુજારનાર યુવક ઝડપાયો

વડોદરા હરણી વિસ્તારમાં સગીર કન્યા પર બળાત્કાર ગુજારનાર યુવકને હરણી પોલીસે ઝડપી પાડ્યો છે. હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાના પરિચયમાં આવેલા યુવકે પરિવારજનોની ગેરહાજરીમાં યુવતીની એકલતાનો લાભ લઇ તેની…

ટેન્કર પલટી જતાં કલાકો સુધી હાઇવે જામ:વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલુ ટેન્કર પલટી જતા એક તરફનો રસ્તો બંધ, 2 કિમીનો ટ્રાફિકજામ થઈ ગયો

વડોદરા-ભરૂચ વચ્ચે પોર પાસે કેમિકલ ભરેલું ટેન્કર નેશનલ હાઇવેની વચ્ચોવચ પલટી ખાઈ જતા વડોદરાથી ભરૂચ તરફ બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી વડોદરાથી ભરૂચ…

તીર કપાળમાં ઘૂસી ગયું:છોટા ઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં ઘાયલ, મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, ઓપરેશન કરાયું

શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કપાળમાં વાગેલા તીર સાથે લવાયેલા યુવાનની ન્યુરો સર્જરી વિભાગ અને ઓપ્થોમોલોજી વિભાગે સફળ સર્જરી કરી છે. ઘટના અંગે સયાજી હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુરના કવાંટ…

વડોદરાના નવાબજારની ત્રણ દુકાનોમાં આગ, મોટી દુર્ઘટના થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વડોદરાના નવાબજારમાં આવેલી ત્રણથી ચાર દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં નવાબજારમાં મણિલાલ ડાહ્યાભાઈ અને ત્રણ દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેથી નવાબજારમાં…

વડોદરા: મકરંદ દેસાઈ રોડ પર મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો

મકરંદ દેસાઈ રોડ પર અનુસુ બંગલોમાં રહેતા મમતાબેન આશુતોષભાઈ રાવલ સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. તેમના પતિ એલ એન્ડ ટી નોલેજ સિટીમાં મેનેજર તરીકે નોકરી કરે છે…

ભીષણ આગ:વડોદરાના પાદરા નજીક વિઝન કંપનીમાં આગ ફાટી નીકળી, આખી કંપની બળીને ખાખ

વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર કાર ચાલક યુવતીએ સ્કૂટર ચાલકને ફંગોળ્યો, યુવતીની ધરપકડ

અંકલેશ્વર મા આવેલ રામકુંડ અને શિપ્રા મંદિર તથા ગૌશાળાનુ વિઝિટ કરાયુ જિલ્લા ના કલેકટર તુષાર સુમેરા અને મામલેદાર દ્વારા વિઝીટ કરાયુ ડોદરા શહેરના આજવા રોડ ન્યુ વીઆઇપી રોડ સુપર બેકરી…

આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું ઉદ્ઘાટન, નવા વર્ષના આગમન પૂર્વે આ શહેરીજનોને મળશે મોટી ભેટ

રાજ્યના સૌથી લાંબા બ્રિજનું 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરવાના છે. વડોદરામાં 3.5 કિલોમીટરનો આ…

વડોદરા : તરસાલી બ્રિજ નિચે ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી નાખ્યો

તરસાલી બ્રિજ નિચે ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી નાખ્યો, બાઇક સવારનું ધટના સ્થળે મોત થયુ. મકરપુરા પોલીસ સંપર્ક કરતા મકરપુરા પોલીસ ની ટીમ ધટના સ્થળે, પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા…

વડોદરા : લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે જર્જરીત બનેલા ડાઇવિંગ બોર્ડની તાત્કાલિક રીપેરીંગ કામગીરી શરૂ

મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે અને લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે ડાઈવીંગ બોર્ડ જે જર્જરીત હાલતમાં હતું તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી…

error: