Satya Tv News

Tag: VAGARA

વાગરા પોલીસે સાયખાં ગામે થી ૨૮૦૦૦/- ₹ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

વાગરા પોલીસે સાયખાં ગામે થી ૨૮ હજારનો વિદેશી દારૂની ઝડપીવીવો કંપનીનો મોબાઇલ સહીત રોકડ રકમનો મુદ્દામાલ કબ્જેપાલેજ નવીનગરી તા.જી.ભરૂચ ને વોન્ટેડ કર્યો જાહેરસાયખા ગામમાં નિશાળ ફળીયામાં મળેલ બાતમી આધારે રેડ…

વાગરા યુવાનની બિનવારસી લાશ કેસમાં હત્યા થયાનો ઘટસ્ફોટ

યુવાનની બિનવારસી લાશ કેસમાં હત્યા થયાનો ઘટસ્ફોટદહેજ પોલીસે નરણાવી ગામના બેને ઝડપી પાડ્યાંબન્નેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી વાગરા તાલુકાના નરણાવી ગામની સીમમાં આવેલી ખેત તલાવડી પાસેથી એક યુવાનનો…

વાગરા પોલીસે ગંધાર સ્થિત અમી સોલ્ટ કંપનીમાં થયેલ કેબલ ચોરી માં ત્રણને ઝડપી પાડ્યા

પોલીસે ૩૫ હજાર નો મુદ્દામાલ કબ્જે લીધો અગાઉ ગંધાર સોલ્ટ ના ટ્રાન્સફોર્મર માંથી થયેલ ૬૭ હજાર ના કોપર ચોરી નો કેસ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી વાગરા ના ગંધાર સ્થિત…

વાગરા : કોલવણા પ્રાથમિક શાળા માં વિશ્વ ઓઝોન દિવસ અને રમતગમત ની ઉજવણી કરવામાં આવી

વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી પોતાના કૌશલ્યો થી શિક્ષકો ને અવગત કર્યા હતા. ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત સરપંચ ને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યો આમોદ ના કોલવણા પ્રાથમિક શાળા માં…

ટંકારીઆ ગામે કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન એ અર્પણ કરેલ સફાઈ ના વાહનો નું લોકાર્પણ અને સન્માન

ભરૂચ જિલ્લાના વહોરા પટેલ સમાજ આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ. બનવા દોટ મૂકે : ફારૂકભાઈ પટેલ કેપી ગ્રુપ દ્વારા એક ટ્રેકટર,બે ટ્રેલર અને ટેમ્પો ટંકારીઆ ગામની લોકસેવામાં આપ્યા પ્રધાનમંત્રી ના સ્વચ્છતા અભિયાન…

વાગરા : ઇસ્લામ ધર્મના મહાન પયગંબર ની શાનમાં અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ દયાદરા ગામે સજ્જડ બંધ પાળ્યો…….!!!!!

ભરૂચના દયાદરા ગામના ગ્રામજનોએ હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.સ) ની શાનમાં ટિપ્પણી કરી ગુસ્તાખી કરનાર નૂપુર શર્મા તેમજ નવીન ઝીંદાલ વિરુદ્ધ આક્રોશ ઠાલવી બંધ પાળી ને વિરોધ નોંધાવ્યો હતો.હાલ…

આમોદના કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સ ના અધિકારીઓ દ્વારા ફૂટપાથ ખુલ્લો મુકવામાં આવ્યો

આમોદના કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સ ના અધિકારીઓ દ્વારા ફૂટપાથ ખુલ્લો મુકવામાં આવ્યોપ્લાન્ટ હેડ રાજેશ પટેલ અને વાય પી કોલોનીના હસ્તે લોકાર્પણ કરાયુગ્રામ પંચાયત કચેરીએ વૃક્ષારોપણ નો પણ રાખવામાં આવ્યો…

અદાણી ફાઉન્ડેશન એ લખીગામની મહિલાઓનું સશક્તિકરણ કરી બતાવ્યુ

અદાણી ફાઉન્ડેશન એ યોગ્ય માર્ગદર્શન આપવા સાથે 3.5 લાખની આર્થિક મદદ કરતા મહિલાઓ સ્વરોજગારમાં સક્ષમ બની માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં અમુલ પાર્લર ચલાવી મહિલાઓએ ૨૦ લાખ થી વધુ ટર્ન…

વાગરા તાલુકામાં એક બે ઘટના ને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયત નું મતદાન સંપન્ન

સાંજે પાંચ કલાક સુધીમાં તાલુકામાં ૭૩.૫૨ % જેટલુ મતદાન નોંધાયુ પિસાદ માં અડધો કલાક મતદાન રોકી દેવાતા ઝોનલ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા વાગરા,તા.૧૯ વાગરા તાલુકામાં ૪૯ ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં…

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના કરોડો રૂપિયાના પાણી કૌભાંડ સંદર્ભે કોર્ટ ની ફટકાર

ડી.આઈ.એ.એ નિયમોની વિરુદ્ધ જઇ અનેક કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરી……..!!!!! વાગરા કોર્ટે ટોરેન્ટ પાવર ને રૂપિયા ૧.૦૫ કરોડ આઠ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ થી હડકમ્પ…….!!!!! દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશને…

error: