Skip to main content

Satya Tv News

Tag: VALIYA

વાલિયા ગામમાં પુત્રની બાબરીના પ્રસંગમાં નાચતી વખતે બે ઈસમોએ કરી મારામારી

વાલિયા ગામમાં પુત્રની બાબરીના પ્રસંગમાં નાચતી વખતે બે ઈસમોએ કરી મારામારી બાબરીના પ્રસંગમાં નાચતી વેળાએ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ માથાકૂટ કરી કરન વસાવાને લાકડાના સપાટા વડે માર માર્યો…

વાલિયામાં સિવિલ કોર્ટના નાળા પાસેથી પસાર મારુતિ વાને બાઈક સવારને લીધી અડફેટે,દંપતીને પહુંચી ઈજા

વાલિયામાં સિવિલ કોર્ટ પાસેથી પસાર મારુતિ વાને બાઈક સવારને લીધી અડફેટમાં સીલુંડી ગામમાં જતા બાઈક સવાર દંપતીને અડફેટે લેતા ઈજાઓ પહુંચી ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા…

વાલિયા ગામમાં પુત્રની બાબરીના પ્રસંગમાં નાચતી વખતે બે ઈસમોએ કરી મારામારી

વાલિયા ગામમાં પુત્રની બાબરીના પ્રસંગમાં નાચતી વખતે બે ઈસમોએ કરી મારામારી બાબરીના પ્રસંગમાં નાચતી વેળાએ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ માથાકૂટ કરી કરન વસાવાને લાકડાના સપાટા વડે માર માર્યો…

વાલિયામાં ઝરપણ ફળિયા નજીક ઝાડીમાં ૧૪ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વાલિયાના ઝરપણ ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ૧૪ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી વિદેશી દારૂની ૯૮ નંગ બોટલ સાથે ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે વાલિયા પોલીસે ગુંદીયા…

વાલિયા: મેરા ગામનો બુટલેગર સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે રૂ.૬.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

વાલિયા મેરા ગામના લીમડા ફળિયામાંથી બુટલેગરની ધરપકડ બુટલેગરની સ્કોર્પિયો કારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો રૂ. ૬.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે વાલિયા પોલીસે મેરા-આમલડેરા ગામ વચ્ચેથી સ્કોર્પિયો કારનો ફિલ્મી ઢબે…

વાલિયા:ટાઉનમાંથી ૧૪ વીજ કનેક્શનમાંથી વીજ ચોરીની ઝડપી,૧.૧૪ લાખનો દંડ ફટકાર્યો

વાલિયા ટાઉનમાંથી ૧૪ વીજ કનેક્શનમાંથી વીજ ચોરીની ઝડપી ટાઉન ફીડર ઉપર વાલિયા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરાયું વીજ કનેક્શનમાંથી વીજ ચોરીની ઝડપી કરી ૧.૧૪ લાખનો દંડ ફટકાર્યો વાલિયા ટાઉનમાંથી વીજ…

વાલિયા પોલીસે ગામના જલારામ પેટ્રોલ પંપ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગેરી ફળિયામાં રહેતો બુટલેગર રાકેશ દોલું વસાવા જલારામ પેટ્રોલ પંપ પાસેથી પસાર થવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે…

વાલિયા પોલીસે પીઠોર ગામના કુવા ફળીયામાંથી જુગાર રમતા જુગારીયાને ઝડપી પાડ્યો હતો

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પીઠોર ગામના કુવા ફળીયામાં રહેતો મનહર છગન વસાવા પોતાના ઘરની પાસે જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે…

વાલિયા : શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન

વાલિયા ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજનશ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે કરાયું આયોજનકોલેજ ખાતે ત્રણ દિવસીય ઇનોવેશન ક્લબ વર્કશોપ યોજાયો એન્કર :વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ…

વાલિયા : એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી જતા પોલીસ ફરિયાદ

સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી ગયોમહારાષ્ટ્રનો ઇસમ ભગાડી જતા પોલીસ ફરિયાદસગીરાના પિતાએ વાલિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી વાલિયા તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ…

error: