Satya Tv News

Tag: VARSAD

ભરૂચમાં ભૂવા ગામે વિજળી પડતા ૧૭ વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ

ભરૂચના ભૂવા ગામે વિજળી પડીવિજળી પડતા ઘરે પરત ફરી રહેલ યુવાનનું મોતમોત નીપજતા કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું ભરૂચના ભૂવા ગામે વિજળી પડતા ઘરે પરત ફરી રહેલ ૧૭ વર્ષિય યુવાનું…

કરજણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદના પર્વને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું

કરજણ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસઇદે મિલાદના પર્વને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુંમોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયાં કરજણ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ ના પર્વને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં…

અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન

અંકલેશ્વર હાંસોટ તાલુકામાં નુકશાનવરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાનછેલ્લા ત્રણ દિવસો દરમ્યાન ખેડૂતોની હાલત બગાડી અંકલેશ્વર હાંસોટ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા પાછોતરા વરસાદે ડાંગરના ઉભા મોલ ને ભારે નુકશાન…

આમોદમાં વડાપ્રધાનના આગમનના કારણે સગવડો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુર્ણાહુતિના આરે

આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર ચિંતામાં મુકાયુંઆમોદ ખાતે વડાપ્રધાનનું આગમનની સગવડો પુર્ણાહુતિના આરે૧.૫૦ લાખ પબ્લિકની ક્ષમતા ધરાવતો ડોમ મંડપસભા સ્થળે કામ કરતા કર્મચારીઓએ સુરક્ષિત જગ્યા પકડી આમોદ ખાતે તા.૧૦-૧૦-૨૨…

રાજપીપળામાં ગરુડેશ્વર ખાતે વરસાદી માહોલમાં વિયર ડેમ ઓવર ફ્લો થયો

ઓવર ફ્લોર વિયરડેમનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્રબન્યું નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ થઈ રહ્યો છે.અને નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ગરુડેશ્વરખાતે નર્મદા નદી પરનો વિયરડેમ ઓવર…

ગ્રાઉન્ડમાં પાણી જ પાણી તો પણ ગરબા તો રામવના જ,બહાદરપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે ગરબારસિકોએ રાસની રમઝટ બોલાવી

બહાદરપુરમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યોત્રીજા નોરતે વરસાદની આગાહી કરાઈ હતીતો પણ ખેલૈયાઓ એ મન મૂકીને ગરબા રમ્યા નવરાત્રિના પહેલા દિવસથી જ વરસાદી વાતાવરણના પગલે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે…

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ : પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેજા હેઠળ તંત્ર એક્શન મોડમાં, જુવો શું કહ્યું

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી…

error: