આગામી 4 દિવસ ગુજરાત માટે ‘અતિ ભારે’, નર્મદામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર;
ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તો અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોએ બફારાથી કંઈક અંશે રાહત મેળવી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક…