Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર : GIDC વિસ્તારમાં પાડોશીએ 12 વર્ષીય બાળકીના પગ બાંધી દુષ્કર્મનો કર્યો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ

જી.આઈ.ડી.સી.માં આવેલ એક વિસ્તારમાં બાજુમાં રહેતી ૧૨ વર્ષીય બાળકીને પાડોશી યુવાને બોલાવી તેને ચોકલેટ લેવા માટે ૧૦ રૂપિયા આપ્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના હદમાં પાડોશીએ 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની…

વડોદરા : ઓટો ગેરેજમાં ભીષણ આગ, ઓઇલવાળા સ્ક્રેપમાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં ઓટો ગેરેજમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ પર દોડી…

ડ્રગ્સના જથ્થાને નાશ કરાયો : અંકલેશ્વરની બેઇલ કંપનીમાં નારકોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો, ગૃહમંત્રી અમિત શાહ વર્ચુઅલ લાઈવ નિહાળી હાજર રહ્યાં

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે એટીએસ, એનસીબી તથા ગુજરાત પોલીસની ટીમો દ્વારા નારકોટીક્સનો મુદ્દામાલ બેઈલ (BEIL) કંપની અંકલેશ્વર ખાતે નાશ કરવામાં આવ્યો હતો. જેના પ્રોગ્રામનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચુઅલ લાઈવ…

WhatsAppના ઈતિહાસના સૌથી લાંબા સર્વર ડાઉનનો અંત, ફરી મેસેજો શરૂ થયા

2.30 PM પડતર દિવસે 12.30 કલાક આસપાસ બંધ થયેલ સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ અંતે બે કલાકના આઉટેજ બાદ 2.30 કલાકે ફરી કાર્યાન્વિત થઈ છે. વ્હોટ્સ એપ ડાઉન રહેતા ભારતના અંદાજે…

મધ્ય પ્રદેશ : બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 15લોકોના કમકમાટી ભર્યા મોત

મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના સોહાગી પહાડમાં મોડી રાત્રે માર્ગ દુર્ઘટના ઘટી. 3 વાહનોની ભીષણ અથડામણથી લગભગ 15 મજૂરોના મોત નીપજ્યા છે જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ ઘટના…

ભરૂચ : વિધાનસભાની ચૂંટણી ટાણે કેબિનેટ મંત્રીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાંવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રીભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી…

સુરત : વરાછા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવી રહ્યા

સુરતમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવ્યાવિકાસના કાર્યો લોકો સુધી પોહચે તે માટે યાત્રા કાઢીજન સંપર્ક યાત્રા કાઢી લોકો વચ્ચે જાયદરેક સોસાયટીમાં જઈને લોકોની સમસ્યા સાંભળી રહ્યા સુરત શહેરના…

દૂધ સાગર ડેરીની પશુપાલકોને દિવાળીની ભેટ : દૂધના ખરીદ ભાવમાં કરાયો રૂ.10નો વધારો

મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ આપી છે. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ ફેટ દીઠ રૂપિયા 10નો વધારો કર્યો છે. મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ…

રશિયાના હાથમાં લાગ્યું ઘાતક હથિયાર, યુક્રેનમાં વિનાશ કરી રહ્યા છે આત્મઘાતી ડ્રોન

રશિયાના હુમલાઓમાં સામાન્ય નાગરિક, બાળકો અને ગર્ભવતી મહિલાઓની પણ હત્યા થઈ રહી છે ડ્રોન ટાર્ગેટ પર વિસ્ફોટ કરીને ભારે વિનાશ કરે છેઆ ડ્રોન 2,000 કિલોમીટર સુધી ઉડે છેસામાન્ય નાગરિકોની હત્યા…

અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્ટને ચાકુના ઘા મારી લૂંટયો, લોહી લુહાણ હાલતમાં રિક્ષામાંથી ફેંકી દીધો
નરોડા સદ્ગુરુ સર્કલથી રિક્ષામાં બેસાડી અવવારું સ્થળે લઇ ગયા
ઢોર માર માર્યા બાદચાકુના ઘા મારી ૧૪,૦૦૦નું પર્સ લૂંટી લીધું

નરોડા વિસ્તારમાં રહેતો અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવકને રિક્ષામાં ચાકુ મારીને મોબાઇલ લૂંટી લીધો હતો. બાદમાં ચાલું રિક્ષામાં ધક્કો મારીને નીચે પાડી દીધો હતો, યુવક જીવ બચાવીને દોડતો હતો તો…

error: