સુરત:12 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ,બાળકીને હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં સુધીમાં બાળકી મોતને ભેટી
પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળીપરિવારના પ્રાથમિક નિવેદનના આધારે પોલીસે બે શંકમંદોની પૂછપરછ હાથ ધરી 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી હતી. બાળકીને…