Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વડોદરા: ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયુ, 2 લોકોની ધરપકડ

રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરામાંથી ફરી એકવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. મળતી માહિતી…

અમદાવાદ : ક્રાઇમબ્રાંચના સરદારનગર વિસ્તારમાં દરોડા, 11 જગ્યાએથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદના ક્રાઈમબ્રાંચના સરદારનગર વિસ્તારમાં દરોડા પાડ્યા છે. તે બાતમીના આધારે 11 જગ્યાએ દરોડામાં દેશી અને વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. તો દરોડાને લઈને સરદારનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.…

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નો પ્રારંભ થયો હતો , દિશ-વિદેશમાંથી પતંગબાજો અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા.

અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નો મુખ્યમંત્રીનાં હસ્તે પ્રારંભ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. આ પતંગ મહોત્સવ તા.…

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ, 55 દેશના 153 પતંગબાઝો ઉડાડશે પતંગ

ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુક્યુ છે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે.…

મધ્યપ્રદેશના ભોપાલમાં ગેરકાયદેસર શેલ્ટર હોમમાંથી ભાગી 26 છોકરીઓ અચાનક ભાગી જતા હડકંપ મચ્યો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગેરકાયદેસર રીતે ચાલતા એક ગર્લ્સ હોમમાંથી ગુજરાત સહિત બાકીના રાજ્યોની 26 છોકરીઓ ગુમ થતાં હડકંપ મચ્યો છે. આ છોકરીઓ ક્યાં ગઈ અને ત્યાંથી કેમ ભાગી તેને લઈને…

સુરત : મહિધરપુરામાં 88 લાખના હીરાની લૂંટ, ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં

સુરતના મહિધરપુરામાં 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈકચાલક શખ્સોએ અપહરણ કરીને લૂંટ કરી હોવાની વાત સામે આવી છે. જો કે, હાલ ફરિયાદી પોતે જ શંકાના…

અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, SOGની ટીમે કરી તપાસ શરૂ

શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.…

મકરસંક્રાતિમાં પવન અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના…

સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત, 4 લોકો કાળનો કોળિયો બની જતા અરેરાટી મચી

ડાંગ જિલ્લામાં આજે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા 4 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર…

અમદાવાદનો કરોડપતિ ચોર, કરોડો રૂપિયાના બે ઘર હોવા છતાં કરી 30થી વધુ એક્ટિવાની ચોરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડપતિ ચોરની ધરપકડ કરી હતી. આરોપી પાસે 30થી વધુ ચોરેલી એક્ટિવા મળી આવી હતી. ચોરી કરેલી આ એક્ટિવા પિરાણા પાસેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. પોલીસ તપાસમાં…

error: