Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

પંચમહાલના કોટડામાં 2 સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત

પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. જે ઘટનામાં 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત થયું છે. પાણીમાં ડૂબી જવાથી બન્ને સંતાનોના પણ કમકમાટી ભર્યા મોત થયા…

વડોદરામાં ફ્રુટ વેપારીની હત્યામાં ફિલ્મી કહાની, હત્યા પ્રકરણમાં ‘પતિ,પત્ની ઔર વો’નો કિસ્સો;

વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થયેલી હત્યા કેસમાં ભેદ ઉકેલાયો છે. મૃતકની પત્નીને પામવા પ્રેમીએ સોપારી આપી હત્યા કરાવી હત્યારાને પાંચ હજાર આપી અન્ય દેવું ઉતારી દેવાની લાલચ આપી હતી.…

રાજસ્થાનના સિરોહીમાં 20થી વધુ મહિલાઓ પર ગેંગરેપ થતાં હડકંપ મચ્યો છે. આ મહિલાઓને આંગણવાડીની નોકરીને બહાને બોલાવાઈ હતી.

રાજસ્થાનનું સિરોહી ઘણી મહિલાઓના ગેંગરેપથી થથરી ઉઠ્યું છે. અહીં એક બે નહીં પરંતુ 20 મહિલાઓ સાથે કુકર્મ થતાં સહુ કોઈ ચોંકી ઉઠ્યાં હતા. સિરોહી જિલ્લામાં 20 મહિલાઓ પર કથિત રીતે…

8-10 વર્ષના છોકરાઓએ માસૂમને પીંખી નાંખી: સ્કૂલમાં જોઈ અશ્લીલ ફિલ્મ, રિસેસ પડતાં જ બાળકીને બનાવી હવસનો શિકાર

બળાત્કારની આ ઘટના ગોંડા જિલ્લાના કિશોરી ધનેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક ખાનગી શાળામાં બની હતી. શુક્રવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માસૂમ બાળકી લંચ બ્રેક દરમિયાન શાળાના પ્રાંગણમાં રમતી…

અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક, આશરે 20 થી વધુ વાહનોના કાચ તોડતા અસામાજીક તત્વો;

અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓઢવમાં ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી છે. આશરે 20 થી વધુ વાહનોના કાર તોડતા અસામાજીક તત્વો છે. 2…

તમિલનાડુની રાજધાની ચેન્નઈની મ્યુનિસિપલ સ્કૂલની ચકચારી ઘટના, અજાણ્યા શખ્સે સ્કૂલ બહાર 4 છોકરીઓ સાથે કર્યો રેપ;

ચેન્નઈમાં ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન દ્વારા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓ પર એક અજાણ્યા વ્યક્તિએ અનેક વખત રેપ કર્યો હતો. આ રેપ સ્કૂલની બહાર થયો હતો. અજાણ્યાના રેપનો ભોગ…

મહારાષ્ટ્રના સોલાપુરની ચોંકાવનારી ઘટના, પોર્ન જોતો હતો છોકરો તો પિતાએ 14 વર્ષના છોકરાને ઝેર આપીને કરી હત્યા;

31 જાન્યુઆરીની સવારે વિજય પુત્રને બાઈક પર બેસાડીને કોલ્ડડ્રીંક લઈને આવ્યો હતો અને તેનું ધ્યાન બીજે દોરીને તેમાં સોડિયમ નાઇટ્રેટ ઉમેરી દીધું હતું. કોલ્ડ ડ્રિંક પીને વિશાલ બેભાન થઈ ગયો…

ભરુચ એલસીબીએ વાલિયાની શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી પાડ્યા

ભરુચ એલસીબીએ વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી…

વડોદરાની ચોકડી બ્રિજ નીચે પાર્કિગમાં ઊભેલા ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, 1ની ધરપકડ કરી, બે વોન્ટેડ

વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે, ત્યારે વડોદરા શહેર PCBએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડાની આડમાં દારૂના…

દુમાડ ચોકડી પાસેથી 18 લાખના ડીઝલ સાથે 5 શખ્સો ઝડપાયા

દુમાડ ચોકડી પાસે પોલીસે ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 18 લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું. સમા પોલીસને બાતમી મળી હતી કે, કોયલીના પેટ્રોલ પંપ…

error: