Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

બિહારમાંથી હચમચાવી નાખતો કિસ્સો ,સગી માતાએ પોતાની માતા સાથે મળીને બાળકીને દાંટી

બિહારના છપરાના કોપા મરહા નદીના કાંઠે આવેલા સ્મશાનમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં અમુક મહિલાઓ લાકડા વીણવા ગઈ હતી. આ દરમિયાન તેમણે ત્યાં તાજો ખોદેલો ખાડો જોયો…

રોહિણી જેલના 82 અધિકારીઓ સામે FIR, મહાઠગ સુકેશ પાસેથી દર મહિને લેતા 1.5 કરોડ રૂપિયા

કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા અને બોલિવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસના કથિત બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર સાથે સંલગ્ન વધુ એક કાંડ સામે આવ્યો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ રોહિણી જેલના…

અંકલેશ્વર ટ્રકમાં રહેલ 43 લાખથી વધુનો સામાન સગેવગેનો મામલો:ચાલક અને અન્ય ઇસમ ફરાર થતા પોલીસ મથકે નોંધાય ફરિયાદ

અંકલેશ્વર ટ્રકમાં રહેલ 43 લાખથી વધુનો સામાન સગેવગેનો મામલો2 ઈસમો 43 લાખના સમાન સાથે થયા હતા ફરારચાલક અને અન્ય ઇસમ ફરાર થતા પોલીસ મથકે નોંધાય ફરિયાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન…

તમિલનાડુમાં સગીર પર ગેંગ રેપ ,ત્રણ કિશોરોએ સગીર પર કર્યો ગેંગ રેપ,બાદમાં બનાવ્યો વીડિયો

તમિલનાડુના કુડ્ડાલોરમાં ત્રણ કિશોરીઓ દ્વારા એક કિશોરી પર ગેંગ રેપનો મામલો સામે આવ્યો છે. યુવતી ધોરણ 10ની વિદ્યાર્થીની છે. ત્યાં જ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટના…

ભાવનગર: રખડતા શ્વાનનો આતંક, ઘોડિયામાં સૂતેલી ચાર માસની બાળકીને ઉઠાવી ગયો

ભાવનગર શહેરમાં શ્વાનના આતંકનો એક બનાવ બન્યો છે, જેમાં એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. ભાવનગરના ચિત્રાની મહાલક્ષ્મી સોસાયટી ખાતે આ બનાવ બન્ય હતો. જેમાં એક શ્વાન ઘોડિયામાં ઊંઘી રહેલી ચાર…

મલેશિયા-ઈન્ડોનેશિયાના બે મુસ્લિમ હેકર્સ ગ્રુપનો ભારતની 2000 વેબસાઈટ પર એટેક

અમદાવાદ મોહમ્મદ પૈગમ્બર સાહેબ અંગે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી મલેશિયા-ઈન્ડોનેશિયાના મુસ્લિમ હેકર્સના બે ગ્રુપ સક્રિય થયા હતા. આ હેકર્સે ભારતની બે હજાર વેબસાઈટ પર સાઈબર એટેક કર્યો હતો. નૂપુર…

અમરનાથ યાત્રા અપડેટ : સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 15 થયો, જમ્મુથી ભક્તોનું નવું ગ્રુપ અમરનાથ માટે રવાના

અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 15 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 લોકોને એરલિફ્ટ કરાયા છે.…

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી, જાહેરનામું બહાર પડાયું

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર…

પીડિતાની દર્દનાક કહાની:બનાસકાંઠાની માનસિક અસ્થિર દુષ્કર્મ પીડિતા સંતાનને જન્મ આપશે, જિલ્લા કલેકટરની નિગરાણી હોસ્પિટલમાં દેખરેખ

જિલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલ સગીરાની દેખરેખ રાખશે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને સગીરા અને તેની માતાની રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો ડોક્ટરની વાત સાંભળીને તેની માતા ચોકી ગઈ હતી માતાએ હાઇકોર્ટમાં…

ભરૂચ LCB ,વાગરા પોલીસે કલમ ગામની સીમમાંથી મળેલ મૃતદેહનો ઉકેલ્યો ભેદ

પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા વચ્ચે મિત્ર નું મર્ડર કર્યુંરેલવે લાઇન ની બાજુમાં આવેલી તલાવડી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતોહત્યારા મિત્ર સુરેશ ઉર્ફે દબંગે સીમમાં ઝઘડો કરી ગળું દબાવી…

error: