Satya Tv News

Category: ક્રાઇમ

ગ્રીષ્મા બાદ હવે તૃષાની ઘાતકી હત્યા:વડોદરામાં એકતરફી પ્રેમમાં પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર

વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતાં શહેર પોલીસતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી…

સુરત ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’, લખીને આત્મહત્યા કરી

‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’ ચીઠ્ઠીમાં આવુ લખીને સુરતના કતારગામના યુવકે ફાંસો ખાધો છે. મૂળ જામનગરના વતની 23 વર્ષીય યુવકની એક મહિના પહેલા જ સગાઈ…

હૈદરાબાદ: ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 11 મજૂરો જીવતા ભૂંજાયા

તેલંગણાના હૈદરાબાદના ભોઈગુડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ત્યારબાદ ગોડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવતા…

મોડી રાત્રે એવું તો શું બન્યું કે સવારે બસ સ્ટેન્ડમાંથી મળ્યો મૃતદેહ, આરોપીએ કર્યો મોટો ખુલાસો

સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે ધુળેટીના દિવસે ખેલાયેલા ખૂની ખેલમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ત્યારે કયા કારણોસર યુવકની હત્યા કરવામાં આવી હતી તે અંગે…

વડોદરામાં પ્રેમિકા, તેના પતિ અને મામીએ મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

વડોદરા શહેરના ગોત્રી રોડ યશ કોમ્પલેક્ષ પાસે મોડીરાત્રે પરિણીત પ્રેમિકા, તેના પતિ અને મામીએ ભેગા મળી પ્રેમીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવાન પરિવારનો એકનો એક…

સુરત ગ્રીષ્મા હત્યા કેસ:કોર્ટમાં માતા જુબાની આપતાં-આપતાં રડી પડ્યાં

સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવાના પ્રકરણમાં કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાન ગમગીન દૃશ્ય સર્જાયું હતું. ગ્રીષ્માની માતા જુબાની દરમિયાન દીકરીને યાદ કરીને રડી…

સુરત બની ગુનેગારોની નગર, ભરચક વિસ્તારમાં મહિલા પર થયું ફાયરિંગ

સુરત જાણે ગુનેગારોની નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ કમિશનર રાત્રે સાયકલ પર પેટ્રોલિંગમાં નીકળી રહ્યા છે તો બીજી તરફ ગુનેગારો પેટ્રોલિંગ વચ્ચે પણ ગુનાને…

અંકલેશ્વર તાલુકાની 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચે ભગાડી જનારા શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપ્યો

અંકલેશ્વર તાલુકાના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય સગીરાને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અપહરણ અંગેની…

સુરતમાં 4 વર્ષની માસૂમ દીકરી સાથે પાડોશીના અડપલાં,માસૂમને સિવિલમાં દાખલ કરાઈ

સુરતના પાંડેસરામાં એક માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ બાદ અડપલાં કરાયાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારની બપોરે ગૂમ થયેલી માસૂમ દીકરી 3 કલાક બાદ ઘરે આવી પાડોશી…

સુરત: પાંડેસરામાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો, આરોપીને ફાંસી અને સહ આરોપીને આજીવન કેદ

પાંડેસરામાં માતા પુત્રી દુષ્કર્મ અને હત્યા કેસની વિગત જોઈએ તો, આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને લાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ બન્ને જણાંને પરવટ…

error: