Satya Tv News

Category: ક્રાઇમ

પ્રેમિકાનું ગળું કાપ્યું:સુરત બાદ ગાંધીનગરમાં કાળ બની ત્રાટક્યો પ્રેમી, નદી કિનારે પ્રેમિકાને બોલાવી કટરથી ગળું કાપ્યું

સુરતમાં સરાજાહેર ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમી દ્વારા કરાયેલી હત્યાના બનાવના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. એના અઠવાડિયામાં જ પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે એક પ્રેમીએ તેની સગીર પ્રેમિકા પર કટર વડે…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:હત્યારા ફેનિલ ગોયાણીનો FSLમાં વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરાયો

ગ્રીષ્માના હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હત્યા પહેલા ફેનિલની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ…

ગ્રીષ્મા હત્યા કેસ: ગ્રીષ્માની હત્યા કોલેજમાં કરવાનો પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો

સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની ચકચારી હત્યાથી સૌકોઈ રોષ વરસાવી રહ્યા છે, ત્યારે હાલ હત્યાનો આરોપી ફેનિલ પોલીસની પકડમાં છે. પોલીસે હાલ સમગ્ર કેસમાં યુદ્ધના ધોરણે તપાસ આદરી છે. હત્યાનો…

અમદાવાદ બ્લાસ્ટનો ચુકાદો : દેશના ઈતિહાસમાં પહેલીવાર 38 દોષિતને ફાંસી, 11ને આજીવન કેદની સજા,કેસની 13 વર્ષની લાંબી કાર્યવાહી

13 વર્ષ 6 મહિના અને 23 દિવસે ગુજરાતના દુશ્મનોને સજા અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતમાંથી…

સુરત:15 વર્ષની કિશોરીને બે પાડોશીએ હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી

પેટમાં દુ:ખાવો થતાં તપાસમાં ગર્ભ હોવાનું ખૂલતાં ફરિયાદહોસ્પિટલના પરિક્ષણમાં અઢી માસનો ગર્ભ નીકળ્યો, તબીબે પોલીસને જાણ કરતાં 1ની ધરપકડએક બળાત્કારી ઘર ખાલી કરીને ગયો તો ભાડે રહેવા આવેલા બીજા પાડોશીએ…

ગ્રીષ્મા હત્યા કેસ:પિતાએ કહ્યું ‘પોલીસ કેસથી આબરું જશે તે ડરે દીકરી પિતાને કશું કહી શકતી નથી’

દિકરીને PSI બનવું હતું, તે કરાટે શિખેલી હતી, સ્વબચાવ ન કરી શકી જેનું મને સૌથી વધુ દુખ છે‘ઘટના સમયે સોસાયટીનો કોઈ પુરુષ ન હતો, હોત તો મારી દિકરીને બચી ગઈ…

ઝઘડિયા : એક ગામમા સામે આવ્યો ગેંગ રેપ,16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ ગુજાર્યો બળાત્કાર, DYSPએ તપાસ હાથ ધરી

ઝઘડિયાના એક ગામમા સામુહિક બળાત્કારની ઘટના સામે આવી,16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ ગુજાર્યો બળાત્કાર ઘટનાને પગલે ઝઘડિયા પંથકમાં અરેરાટી વ્યાપી,ઝઘડિયા પોલીસે ગુનો નોંધી અંકલેશ્વર DYSPએ તપાસ હાથ ધરી ઝઘડિયા…

સુરત પોલીસે દ્વારા પુરુષો માટે જાહેરનામું – સ્કૂલ-કોલેજ, ટ્યૂશન,ગર્લ્સ હોસ્ટેલની આસપાસ 50 મીટરમાં પુરુષોને ઊભા રહેવાની મનાઈ

ગ્રીષ્મા પ્રકરણ બાદ મહિલાઓની સલામતી માટે પોલીસનું પગલું કૉફીશૉપ, હોટલ, રેસ્ટોરન્ટમાં કપલ બોક્સ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો ગ્રીષ્મા વેકરિયાની હત્યાની ઘટનાને પગલે મહિલાઓની સલામતીને લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા કડક…

13 વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર કરનાર શિક્ષકને આજીવન કેદ

કોર્ટે ફાંસી અને નપુંસક બનાવવાની માંગને ફગાવી દીધી સરકારી વકીલે કોર્ટમાં આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી ઈન્ડોનેશિયાની એક કોર્ટે 13 સગીરા પર બળાત્કારના આરોપીને દોષીત જાહેર કર્યો છે.…

ફેનિલ 3 દિવસના રિમાન્ડ પર, આરોપી ફેનિલને બુધવારે કઠોર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયો હતો

આજે ફેનિલને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાશે, ઓડિયો ટેપ અંગે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાશેફેનિલનો પક્ષ લેવા એકપણ વકીલ હાજર ન રહ્યાં, રિમાન્ડ પૂરા થયેથી ચાર્જશિટ કરાશે, 1 મહિનામાં જ…

error: