Satya Tv News

Category: અમદાવાદ

અમેરિકા જવા બોગસ પાસપોર્ટ કઢાવનાર અમદાવાદના દંપતીની ધરપકડ, મુસ્લિમ દંપતીએ હિન્દુ નામથી બનાવ્યો પાસપોર્ટ;

અમદાવાદના રાજેશ સાબુવાલાએ વર્ષ 1998માં હૈદરાબાદના એડ્રેસ પરથી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવીને અમેરિકા જવાની તૈયારી કરી રહેલા દંપતી વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી…

અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત, SUV કારે બાઈકને ટક્કર મારી બસની પાછળ ઘૂસી;

અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી…

અમદાવાદ હિટ એન્ડ રનની ઘટના પૂરપાટ ઝડપે આવતી ટ્રકે રિક્ષાને લીધી અડફેટે, યુવાનનું મોત;

અમદાવાદના થલતેજ મેટ્રો બ્રિજ નીચે 24 વર્ષનો યુવાન ઓટો રિક્ષામાંથી નીચે ઉતર્યો હતો. આ દરમિયાન ફુલ સ્પીડમાં આવેલી ટ્રકે યુવાન અને રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં ટ્રકે યુવાનને કચડી નાખ્યો…

અમદાવાદની GLS યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થિનીને વોટ્સએપ મેસેજ કરી હિડન પ્લેસ પર સાથે આવવા આમંત્રણ આપતો, પ્રોફેસર સસ્પેન્ડ;

અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી જી.એલ.એસ.યુનિવર્સિટીના કેમ્પસની SMPIC કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એકાઉન્ટનો પ્રોફેસર ભાવિક ચાર મહિનાથી વોટ્સએપ પર મેસેજ કરીને ફોટો અને વીડિયોની માંગણી કરતો હતો અને…

એક અઠવાડિયામાં 3 પોલીસ જવાનોના હાર્ટ એટેકથી મોત, અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનું મોત;

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. વિજય પાંડવ નામના પોલીસ કર્મચારીનું બીમારીના કારણે મોત નિપજ્યું છે. પોલીસકર્મચારી છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 જ…

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી થયું મોત;

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નરેશ પટ્ટણી નામના કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. 3 મહિનાથી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. અગાઉ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેઓનું હર્દય…

અમદાવાદના એરપોર્ટ પરથી 7 કરોડના હીરાની તસ્કરી કરતો શખ્સ ઝડપાયો, DRIએ કરી ધરપકડ;

અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણા ચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર 7 કરોડના હીરા પકડાયા છે. DRIનું અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડાના હીરા ઝડપાયા…

અમદાવાદમાં રીલ બનાવવું ત્રણ યુવાઓને પડ્યું ભારે, ત્રણેય યુવાઓના મૃતદેહ મળ્યા, પરિવારમાં શોક;

અમદાવાદનાં વાસણામાં આવેલી આવેલા ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા સારું ફતેવાડી કેનાલ આવ્યા હતા. કાર કેનાલમાં…

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટએટેકને કારણે થયું મોત;

અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને છાતીમાં દુખાવો થતા ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ સીપીઆર આપીને તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસ કોન્સ્ટેબલનું…

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા વાદળો;

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે ગુજરાતના વાતાવરણમાં થોડા અંશે પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન સમાન્યથી…

error: