Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર સબજેલમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન : 100 જેટલા કેદીઓના આરોગ્યની તપાસ

અંકલેશ્વર સબજેલમાં કરાયુ આયોજન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ કેદીઓના આરોગ્યની કરાય તપાસ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેમ્પ યોજાયો સબજેલના અધિકારીઓ રહ્યા હાજરઅંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી…

અંકલેશ્વરના મુલ્લા વાડ, તાડ ફળીયા, કસ્બાતી વાડ, ચૌટા બજાર વિસ્તારમાં ચેકિંગ 1000માંથી 23માં વીજચોરી, 25 લાખનો દંડ;

અંકલેશ્વર શહેર માં દક્ષિણ ગુજરાત વીજ નિગમ મેગા સર્ચ કરતા 25 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી. 30 જેટલી ટીમ દ્વારા મુલ્લા વાડ, કસ્બાતી વાડ , ગુજરાત હાઉસિંગ બોર્ડ…

ગડખોલ બ્રિજ પર બે દિવસ પૂર્વે નીકળેલા સળિયાના અહેવાલ બાદ, બ્રિજ પર છઠ્ઠી વખત પડેલા ગાબડાં પૂરાયા;

અંકલેશ્વર શહેરના જુના નેશનલ હાઇવે નંબર 8 ભરૂચ ને જોડાતા ગડખોલ ટી બ્રિજ ફાટકની સમસ્યાથી મુક્તિ સાથે ટ્રાફિક નિવારણ માટે બનાવવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા બાદ મહદંશે ટ્રાફિક…

અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 8 તસ્કરો ઝડપાયા, 3.92 લાખનો મુદ્દામાલ કબજે;

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્યુમેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ તસ્કર ટોળકીએ માત્ર 15 દિવસમાં કંપનીમાં ત્રણ વખત…

અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર બંને વાહન સામસામે અથડાયા, બે યુવાનને સામાન્ય ઈજા;

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ અને બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા.સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે,…

4 વર્ષ પહેલાં બનેલાં ગડખોલ બ્રિજના દેખાયાં સળિયા, 108 કરોડથી વધુના ખર્ચે બનેલાં બ્રિજની હલકી કામગીરી;

અંકલેશ્વર અને ભરૂચ ને જોડાતા ગડખોલ બ્રિજના નિર્માણના 4વર્ષમાં જ સળિયા દેખાવા લાગતાં ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. 30 જુલાઈ 2021ના રોજ આ બ્રિજનું નિર્માણ કરાયું હતું. અંદાજે 104.80…

અંકલેશ્વરના કઠોદરા પારડી ગામમાં પુત્રને બચાવવા ગયેલા પિતા પર જંગલી ભૂંડે હુમલો કરતા મોત નિપજ્યું;

અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. કનુભાઈ પરમારના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શ્રમજીવીઓએ શેરડી સળગાવી હતી. આગ અન્ય ખેતરમાં ન ફેલાય તે…

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા નોબલ માર્કેટ માં વિકરાળ આગ:8 ગોડાઉનમાં આગ પ્રસરી;

અંકલેશ્વરમાં નોબલ માર્કેટના 3 સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ 8 ગોડાઉન સુધી પ્રસરી છે. ભડકોદ્રા ગામ નજીક એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને પણ પોતાની ચપેટમાં લીધા…

ધુળેટી પર્વે નર્મદા નદીમાં સુરક્ષા વ્યવસ્થા વિના લોકોનું જોખમી સ્નાન, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.?

રંગોના તહેવાર ધુળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી નર્મદા નદીના કિનારે સ્નાન માટે એકત્રિત થયા. નદીનું પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બેફિકર બનીને સ્નાન કરતા જોવા મળ્યા. કેટલાક લોકો તો…

ભરૂચ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું, સવારથી જ 33 ડિગ્રી તાપમાન, સાંજે 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા;

ભરૂચમાં ગરમીનો પ્રકોપ હવામાન વિભાગની આગાહી મુજબ સાંજ સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ગરમીનો પ્રકોપ રહેશે. ઉત્તર-પશ્ચિમના પવનો…

error: