Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલો

અંકલેશ્વરની શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો ભરૂચની પ્રિતમ નગર 1…

અંકલેશ્વરમાં ધુમ્મસની ચાદર છવાઈ જતા હિલ સ્ટેશન જેવો માહોલ, શહેરીજનોએ ધુમ્મસ સાથે ઠંડીની મઝા માણી;

અંકલેશ્વરમાં વાતાવરણમાં ગત રાત્રીથી પલટો આવ્યો હતો. જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને વાહન હંકારવુ મુશ્કેલ બન્યું હતું. જ્યારે…

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પાણીપુરી ખાતા પિતા-પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું કમકમાટી ભર્યું મોત;

મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શો-રૂમની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર…

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠતાં અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરાતા ટીમે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.…

અંકલેશ્વર જીઆઇડીસી નજીક ભડકોદ્રા ગામની સીમમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,5 ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ;

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે…

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી શેરડી ભરેલા ટ્રેકટર ચાલકોએ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઉભું કર્યું;

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોનો ભેટો બેફામ અને જોખમી રીતે દોડતા ટ્રેકટરો સાથે થઇ રહ્યો છે. તહેવારો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પોલીસને આ વાહનો કેમ…

ભરૂચ : પ્રતિબંધિત ચાઇનીસ માંજાનું વેચાણ કરતા વેપારીની પોલીસે કરી ધરપકડ

પ્રતિબંધિત ચાઇનીસ માંજાનું વેચાણ કરતા એક વેપારીની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ માંજાના ઉપયોગથી પતંગ ચગાવવાથી પતંગ ઉડાવનાર અને તેની દોરીથી ઇજા પામનાર બંને માટે જોખમી…

અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂત ભેજાબાજે 3.89 કરોડ રૂપિયા પડાવ્યા, સુરત બેંક જપ્તીની જમીન બતાવી 3.89 કરોડની ઠગાઇ,2 કરોડની જમીનમાં દોઢ કરોડ નફો બતાવી છેંતરપિંડી,, બેંક જપ્તીની જમીનના નામે અલથાણના બિલ્ડર સાથે ચીટિંગ, બેંકે ટાંચમાં લીધેલી જમીનમાં 2 કરોડનું રોકાણ કરાવ્યુ

અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂતે કરોડોનું કૌભાંડ આચાર્યુ હતું.જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ અને રિંગ રોડ તિરૂપતિ સ્કવેરમાં રજત સિલ્ક મિલ્સના નામે…

અંકલેશ્વર:જી.આઈ.ડી.સી.માં વિવિધ નવરાત્રિ આયોજકો દ્વારા શોભાયાત્રાનું આયોજન

આજથી નવરાત્રિ પર્વનો થયો પ્રારંભGIDCમાં વિવિધ સ્થળે નીકળી શોભાયાત્રાનવદુર્ગા યુવા મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાશોભાયાત્રા કાઢી માતાજીની કરી સ્થાપના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વિવિધ નવરાત્રિ આયોજકો દ્વારા શોભાયાત્રા યોજી માતાજીની સ્થાપના કરી હતી.…

અમદાવાદના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંગહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ;

અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. જે પછી મહિલાને સારવાર…

error: