Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ સુરવાડી ઓવર બ્રિજ ઉપર અકસ્માતની વણઝાર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો

ભરૂચ -અંકલેશ્વર જુના નેશનલ હાઈવે ઉપર ગડખોલ પાટિયા સ્થિત ઓવર બ્રિજ અકસ્માત ઝોન બન્યો છે અવારનવાર આ બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ ફોર્સ કંપનીની કાર…

અંકલેશ્વર GIDCમાં પ્લાસ્ટિકના બેરલનીમાં લઈ જવાતો કોપરનો જથ્થો ઝડપાયો,પાંચ ઈસમની કરી ધરપકડ

અંકલેશ્વર GIDCમાંથી કોપરનો જથ્થો ઝડપાયોમુદામાલ સહીત પાંચ ઇસમનોને ઝડપી પાડ્યાબેરલ નીચેથી 910 કિલો કોપરનો જથ્થો મળ્યો8.14 લાખથી વધુના મુદ્દામાલ કર્યો જપ્ત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે મુક્તિ ચોકડી પાસેથી પ્લાસ્ટિકના બેરલની આડમાં લઈ…

અંકલેશ્વર જય અંબે ઇન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થીએ ધોરણ 10માં સમગ્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી ત્રીજો ક્રમાંક મેળવ્યો

અંકલેશ્વરના વિદ્યાર્થીએ જિલ્લાનું નામ કર્યું રોશન99.97% મેળવી શાળાનું નામ રોશન કર્યુંપરિવાર અને શાળા દ્વારા અભિનંદન પાઠવ્યાસફળતાનો શ્રેય શિક્ષકો અને ટ્રસ્ટીઓને આપ્યો અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ જય અંબે ઇન્ટર નેશનલ…

અંકલેશ્વર:કોપર સહિતના શંકાસ્પદ ભંગારના જથ્થા સહીત ઇસમોને LCBએ ઝડપી પાડ્યા

ટોપ બેન્ડ:અંકલેશ્વર LCBએ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યોભંગારના જથ્થા સહીત ઇસમોની કરી ધરપકડ2.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોશંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ખરોડ ગામ પાસે હાઇવે ઉપર આવેલ…

અંકલેશ્વરના જેબી મોદી કેન્સર સેન્ટરમાં રોગથી પીડાતા દર્દીઓને કર્યા સાજા,ઓપરેશન કરી મેળવી સફળતા

અંકલેશ્વરમાં DRએ ઓપરેશન કરી મેળવી સફળતાજેબી મોદી કેન્સર સેન્ટરમાં દર્દીઓને કર્યા સાજાઓપરેશન કરી તેઓને હરતા ફરતા કર્યાકેન્સરના રોગથી પીડાતા દર્દીઓને સાજા કર્યા અંકલેશ્વર ના જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી…

અંકલેશ્વર:કોપર સહિતના શંકાસ્પદ ભંગારના જથ્થા સહીત ઇસમોને LCBએ ઝડપી પાડ્યા

અંકલેશ્વર LCBએ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યોભંગારના જથ્થા સહીત ઇસમોની કરી ધરપકડ2.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોશંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ખરોડ ગામ પાસે હાઇવે ઉપર આવેલ દયાવાન…

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીક 1715 કિલો શંકાસ્પદ ભંગાર જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા, LCBએ રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીકથી શહેર એ ડિવિઝન પોલીસે ભંગારનો જથ્થો ભરેલી પિકઅપ બોલેરો સાથે પોલીસે 3 ઈસમની અટકાયત કરી હતી. પોલીસે રૂ. 51,450નો ભંગારનો જથ્થો અને ગાડી મળી રૂ.2.51 લાખ…

અંકલેશ્વર દુર્લભ ટેકરી પાસેથી ઝડપી પાડ્યું જુગારધામ

અંકલેશ્વર દુર્લભ ટેકરી પરથી ઝડપાયું જુગારધામમાંડવા ગામેથી જુગારધામ ઝડપાયું2 હજારના મુદ્દામાલ કર્યો કબજેજુગારીયાઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના દુરભ ટેકરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું…

અંકલેશ્વરની આંગણવાડી કેન્દ્રમાં તસ્કરોએ હજારના મુદામાલ ચોરી કરી ફરાર થયા

અંકલેશ્વરની આંગણવાડી કેન્દ્રમાં થઈ ચોરીમુખ્ય દરવાજાનું તાળું તોડી કર્યો પ્રવેશહજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરારGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગર સ્થિત આંગણવાડી કેન્દ્રને…

અંકલેશ્વર: ફરી NH 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

SATYA TV, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ યાર્ડના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી. હાઇલાઇટ:અંકલેશ્વર NH 48ની પાસે રીગલ સ્ક્રેપ…

error: