અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો
અંકલેશ્વરમાં અકસ્માતને પગલે હાઇવે પર સર્જાયો ટ્રાફિકજામ ચાલકનો સ્ટેયરિંગ પર કાબુ નહીં રહેતા પીકઅપ ગાડી ખાઈ ગઈ હતી પલટી અકસ્માતની જાણ થતા પોલીસ અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી…